News of Monday, 13th October 2025
સહદેવસિંહ પબુભા માણેકનો જન્મદિવસઃ ચોમેરથી શુભેચ્છાવર્ષા

ઓખાઃ ઓખા-દ્વારકા મંડળના યુવા ભાજપ નેતા, અનેક સંસ્થાઓ સાથે સક્રિય અને ક્ષત્રિય વાઘેર સમાજના આગેવાન-દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેકના પુત્ર અને યુવા ભાજપ અગ્રણી સહદેવસિંહ (સંદિપભાઇ) માણેકને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે.
પિતા પબુભાની જેમ જ જયારે સહદેવસિંહજી ‘‘શિવ શિવ'' કહે છે, ત્યારે આખો માહોલ ભકિતમય બની જાય છે! સહદેવસિંહ માણેક જન્મ દિવસની નિમિતે મો. ૯૯૭૯૯ ૯૯૯પર નંબર ઉપર અભિનંદન વર્ષા થઇ છે. (આલાપ ભરતભાઇ બારાઇ) (૭.૧૬)
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
