<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

જેતપુર ભાજપ કિસાન મોરચા અગ્રણી પત્રકાર હિતેશ સાવલિયાનો જન્‍મદિવસ

કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪, શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને પત્રકાર હિતેશભાઈ સાવલિયાનો આજે જન્‍મદિવસ છે. પોતાના જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરીને ૪૭માં વર્ષમાં પ્રવેશ કરનાર હિતેશ સાવલિયા છેલ્લા ઘણા સમયથી મીડિયા જગત સાથે જોડાયેલા છે. માત્ર અફવાઓ નહિ પોતાની કલમ દ્વારા હકિકતો ને જ કંડારતા હિતેશભાઈને મો.૯૮૯૮૮૪૮૫૮૪ ઉપર ભરપુર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(11:03 AM IST)