News of Tuesday, 14th October 2025
જુના અને જાણીતા પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ગજેરાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનમાં જુના અને જાણીતા સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઇ ગજેરાનો આજે ૧૪ ઓકટોબરે જન્મદિન છે. આજે તેમણે સેવાભાવી જીવનના ૭૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રામદેવપીરના પરમ ભકત છે. મૂળ અમરેલીના વતની અને સુરતને વર્ષોથી કર્મભૂમિ બનાવી છે. રાજકીય, સામાજિક, સેવાકીય, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે તેમનું અગત્યનું યોગદાન છ.ે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને નિર્ભયતાથી વાચા આપતા રહે છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.
મો. ૯૮ર૪૦ ૪૭૪રર સુરત
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
