હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રઘુવીર સેનાના સૌરાષ્ટ્રના મહામંત્રી- જુનાગઢના જગદીશભાઇ જોબનપુત્રાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: આજે ૧૪.૧૦.૨૦૨૫. ના રોજ જૂનાગઢના સેવાભાવિ જગદીશભાઇ જોબનપુત્રાનો આજે જન્મદિવસ છે તેઓ લોહાણા સમાજને તો ઉપયોગમાં આવે છે પણ અન્ય સમાજ માટે પણ કાયમી સેવા કરવા તત્પર હોય છે આ વ્યક્તિ લોહાણા સમાજમાં વિશ્વ લોહાણા મહાપરિષદ.માં સેવા આપે છે અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સૌરાષ્ટ્રના મહામંત્રી. ર્છેં ર્ંભારતીય જનતા પાર્ટીના વેપાર સેલ ના જુનાગઢના સંયોજક. છે જુનાગઢ મીઠાઈ ફરસાણ ડેરી ફાર્મના તેવો પ્રેસિડેન્ટ. ર્છેં
જુનાગઢ કડિયાવાડ જલારામ મંડળના પણ પ્રેસિડેન્ટ છે આટલા આટલા હોદ્દા હોવા છતાં તે લોહાણા સમાજ માટે ફ્રી માં જય જલિયાણ ફ્રી રઘુવંશી મેરેજબ્યુરો નામનો મેરેજબ્યુરો ચલાવે છે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર જૂનાગઢમાં તો તેમનું સેવાકીય પ્રવળતિમાં સારું નામ છે પણ ઇન્ડિયામાં પણ તેમનું સારૂં નામ છે તે ઉપરાંત ફોરેન સુધી તેમની સુવાસ ફેલાયેલી છે. તેમના (મો. ૯૮રપ૬ ૩પ૩પર) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
