<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીનો આજે જન્‍મદિન

જસદણ તા. ૧પ :.. જસદણ અને  પંથકના પત્રકાર  હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે ૧૫ ઓક્‍ટોબર બુધવારના રોજ જન્‍મદિન છે.  ૧૯૬૬ની સાલમાં જન્‍મેલા હુસામુદ્દીનભાઈએ આજે કરી  ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ૨૫ વર્ષની પ્રેસ મીડિયાની સફરમાં કોઈપણ જાતનો ડાઘ લાગવા દીધો નથી દરેક સાથે કોઈ ફરિયાદ વગર સારા સંબંધો જાળવી રાખ્‍યા છે. પ્રજાજોગ સચોટ સમાચારોમાં અગ્રેસર રહેનારા હુસામુદ્દીનભાઈ  સેવાકાર્યો કરે છે.  મો.૯૯૨૪૦ ૧૪૩૫૨ ઉપર અભિનંદન વર્ષો થઈ રહી છે.

(1:48 PM IST)