<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ ગુણવંતભાઇ ભરાડનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ પુર્વ પ્રમુખ શ્રી ગુણવંતભાઇ વલ્લભજીભાઇ ભટ્ટનો આજે જન્‍મદિન છે. રાજગોર બ્રાહ્મ ણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ અને નિવળત્ત ડે કલેકટર તેમજ રાજગોર બ્રાહ્મ ણ જ્ઞાતિના મૂક સેવક જ્ઞાતિ આગેવાન તથા જેમણે સેવાકાલ દરમિયાન બાબરા મૂકામે જ્ઞાતિ સમાજની વાડીના નિર્માણ કાર્યમા સક્રિય રહી અને વાડીનું નિર્માણ કાર્ય કરાવ્‍યું  તેમજ અમદાવાદ મુકામે શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવનના નિર્માણ કાર્યમા સક્રિય રહી મહત્‍વની સેવા આપી હતી હાલ પણ જ્ઞાતિના દરેક કાર્યમાં આર્થીક યોગદાન તથા સેવાનું યોગદાન આપનાર આપ્‍યું છે. (મો. ૯૪ર૬ર ર૭૮૬૩)

(1:16 PM IST)