તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 21st October 2025
વાંકાનેર ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો જન્મદિન

રાજકોટઃ મોરબી જીલ્લાના વાંકાનેર મતક્ષેત્રા ભાજપના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી (જીતુ સોમાણી)નો જન્મ તા.૨૧ ઓકટોબર ૧૯૫૮ના દિવસે થયેલ. આજે સેવાભાવી જીવનના ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક નગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. જનતાના પ્રશ્નો આક્રમક રીતે પ્રસ્તુત કરવા માટે જાણીતા છે. ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ તેમણે જે તે ગામની મુલાકાત લઇ સમુહ પાસેથી જરૂરીયાત જાણી નિતી નિયમ મુજબ ફાળવવાની આવકાર્ય પધ્ધતિ અપનાવી છે. મો.૯૩૨૮૮ ૬૨૨૪૮ વાંકાનેર.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
