News of Tuesday, 28th October 2025
એડવોકેટ એન્ડ નોટરી રાજેશ કાછડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) રાજેશ બી. કાછડીયાનો જન્મ દિવસ છે, મુળ લોધીકા તાલુકાના દેવળા ગામ તેની જન્મભુમી છે અને કર્મભુમી ત૨ીકે રાજકોટમાં છેલ્લા પંદર વર્ષથી રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરે છે અને નાની વયમાં પોતાની મહેનતને કારણે વકીલાત ક્ષેત્રમાં ખુબ સારી નામના ધરાવે છે પટેલ સમાજમાં ખુબ જ બહોળો ચાહક વર્ગ ધરાવે છે અને તેમનો મળતીયારો સ્વભાવને કારણે એડવોકેટમાં તથા સમાજમાં ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે, ટુંકાગાળામાં સારી એવી વકીલાત ક્ષેત્રે પ્રગતી કરી છે, સામાજીક કાર્યમાં છેલ્લા પંદર વર્ષથી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ચેરીટેબલ ટ્રસ્ટમાં ઉપ-પ્રમુખ તરીકે સેવા આપે છે. રાજેશ બી. કાછડીયાનો જન્મ દિવસે રાજકોટના સીનીયર, જુનીયર વકીલ મિત્રો અને જ્ઞાતીના આગેવાનો તથા મિત્ર સર્કલમાંથી તેમને જન્મ દિવસની શુભેચ્છા તેમની ઓફીસ ૩૦૯-મ્યુનિસિપલ શોંપીગ સેન્ટર, મવડી ફાયર સ્ટેશનની બાજુમાં, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે તથા તેમનો મો. નં. ૯૪૨૮૮ ૯૩૪૮૮ ઉપર મળી રહે છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
