<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

કુવાડવા પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ શૈલેષભાઇ પટેલનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૯: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ મગનભાઈ કરગથરાનો આજે જન્‍મદિવસ છે.

અગાઉ રેલવે પોલીસમાં છ વર્ષ, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ૧૨ વર્ષ અને બાદમાં ક્રાઇમ બ્રાન્‍ચમાં ફરજ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર શૈલેષભાઇ પટેલને મિત્ર વર્તુળ તરફથી ૯૮૨૪૮ ૦૧૦૫૬ ઉપર શુભકામનાઓ મળી રહી છે.

(3:06 PM IST)