<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આજી ડેમ-નદી સહિત રાજકોટ શહેર-જીલ્લાના ૯પ ડેમો-સિંચાઇ યોજના સ્‍થળે બે મહિના સુધી નહાવા-સેલ્‍ફી-શુટીંગ અંગે પ્રતિબંધઃ એડી. કલેકટરનું જાહેરનામુ રાજકોટના એડી. કલેકટર શ્રી નારણ મુછારે આગામી ૧લી ઓગષ્‍ટ સુધી રાજકોટ શહેર-જીલ્લાના આજી ડેમ-નદી-ઉંડ ડેમ-ન્‍યારી ડેમ-ર, ન્‍યારી ડેમ-૧, ભાદર સહિતના ૯પ જેટલા ડેમો-કેનાલ-સિંચાઇ યોજના ડેમ ઉપર નહાવા-સેલ્‍ફી-મોબાઇલથી શુટીંગ અંગે પ્રતિબંધ મૂકી દિધો છેઃ આગામી મોન્‍સૂન, વિજળી પડવી, ભારે વરસાદ, વાવાઝોડુ સંદર્ભે અગમચેતી રૂપે લેવાયેલ પગલાઃ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ-રર૩ હેઠળ પગલાઃ ફરીયાદ અંગે જમાદાર તથા તેની ઉપરના અધિકારી-સિંચાઇના અધિકારીને અધિકૃત કરાયા1:16 PM IST

દેશના મોબાઇલ નંબર વાત કરી હોય તેવા ૬૨૦૦ લોકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્‍યો હતો : ડો.કે. એલ. એન.રાવ : લાંબા સમયથી બાંગ્‍લાદેશથી ગુજરાતમાં ઘૂસેલા ઘૂસણખોરો IB વડા અશોક કુમાર યાદવ ટીમ, અને રાજ્‍યભરની પોલીસની મહેનત તથા એક્‍સલેન્‍સી વિભાગના એસપી રાજદીપસિંહ ઝાલા અને ટીમનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે, એક જ રાતમાં થયેલ ઓપરેશન ડેલ્‍ટા હન્‍ટની ભીતરી કથા... : એક જ રાતમાં થયેલ મુખ્‍ય પોલીસ વડાના માર્ગદર્શનમાં થયેલ ઐતિહાસિક કાર્યવાહી પર નાયબ મુખ્‍ય મંત્રી આફ્રિન પોકારી ઉઠ્‍યા... : આ ઓપરેશન તો શરૂઆત છે, ગુજરાતના ખૂણે ખુણા સુધી વ્‍યાપ વિસ્‍તારી ઘૂસણખોરો જબ્‍બે કરવાનો પોલીસનો માસ્‍ટર પ્‍લાન રેડી છે...2:20 PM IST