<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

પરસોત્તમ સોલંકીના કાર્યાલયના OSD વિરેન્દ્ર મણિયારનો જન્મદિન


રાજકોટઃ રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોતમ સોલંકીના ગાંધીનગર સચિવાલય ખાતેના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી વિરેન્દ્ર મણિયારનો જન્મ તા. ૧ નવેમ્બર ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઅો ૧૯૯૮ થી શ્રી સોલંકી સાથે સંકળાયેલા છે. મુળ ઉર્જા વિભાગના અધિકારી છે.
મો. ૯૮૨૪૦ ૯૨૬૯૮ ગાંધીનગર

 

(12:17 PM IST)