<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

પૂર્વ કૃષિ,અને માર્ગ મકાન મંત્રી ચિમનભાઇ સાપરિયાનો જન્મદિન


રાજકોટઃ જામજાધપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી ચિમનભાઇ ધરમશીભાઇ સાપરિયાનો જન્મ તા.૩ નવેમ્બર ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઅો રાજયમાં માર્ગ-મકાન, કૃષિ, ઉર્જા વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. પાટીદાર સમાજની સંસ્થાઅો અને અન્ય સંસ્થાઅોમાં તેમનું મહત્વનું યોગદાન છે. ભાજપના પ્રભારી ચુંટણી નિરિક્ષક વગેરે કામગીરીનો પણ તેમને અનુભવ છે. કૃષિ સ્નાતક છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. ૯૪૨૬૮ ૧૯૩૧૯ - જામજાધપુર

 

(4:16 PM IST)