News of Thursday, 6th November 2025
ગુજરાત એસ.ટી.નિગમના એમ.ડી. નાગરાજનનો જન્મદિન
કચ્છ, અરવલ્લી, મહેસાણાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી એમ. નાગરાજનો જન્મ તા. ૬ નવેમ્બર ૧૯૭૯ના દિવસે થયેલ આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તામીલનાડુના વતની અને ૨૦૦૯ની બેચના સચિવ કક્ષાના અધિકારી છે. તેઓ હાલ બિહારમાં વિધાનસભાના ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ પર છે.
શ્રી એમ. નાગરાજન ભૂતકાળમાં થરાદમાં મદદનિશ કલેકટર, સાબબકાંઠા માં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં ડે.મ્યુ. કમિશનર, રાજયમાં ઉચ્ચ શિક્ષણ નિયામક, અરવલ્લી, કચ્છ અને મહેસાણામાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૮૬૩૫૯૮ મો. ૯૯૭૮૪ ૦૨૨૩૦ અમદાવાદ
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
