<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ટીવી ચેનલના સીનીયર પ્રોડયુસર, યુવા પત્રકાર નરેશ પરમારનો જન્મદિવસ

રાજકોટઃ અમદાવાદના યુવા પત્રકાર નરેશ પરમારનો આજે ૪૨મો જન્મદિવસ છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ ટીવીનાઇન ગુજરાતીમાં સિનિયર પ્રોડયુસર તરીકે ફરજ બતાવે છે. અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ,સોહરાબુદીન ઍન્કાઉન્ટર, ઇસરત જહા ઍન્કાઉન્ટર જેવી અનેક મોટી ઘટનાઓમાં તેમણે પત્રકારત્વ ક્ષેત્રે સિંહ ફાળો આપેલો છે. તેઓના જન્મદિવસ ઉપર મોબાઇલ નંબર ૯૯૦૯૯ ૭૩૧૭૨ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:04 PM IST)