<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

વોર્ડ નં.૧૨ ના ભાજપના અગ્રણી રાજભા જાડેજાનો જન્‍મદિન

રાજકોટ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં.૧૨ અગ્રણી સહકારગ્રુપ રાજકોટ. જય રામનાથ મહાદેવ યુવા ગ્રુપ શ્રી ઉદયેશ્વર સોમનાથ મહાદેવ સમિતિ સહિત સંસ્‍થા સાથે જોડાયેલા રાજેન્‍દ્રસિંહ ગજુભા જાડેજા (રાજભા) મો. ૯૬૬૨૧ ૨૮૯૦૭ નો આજે ૧૨ નવેમ્‍બરે જન્‍મદિન છે. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ થતા તેમને વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે. 

(2:33 PM IST)