<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ નો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૧૪ : મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ નો જન્મદિવસ છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ યુવા અને શિક્ષિત હિરેનભાઈ નો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટીમાં પેજ પ્રમુખથી લઇ અને પ્રદેશ સુધીની જવાબદારી અનેક વિધાનસભાના પ્રભારી તરીકે પણ જવાબદારી નોંધાવી વાંકાનેર વિધાનસભામાં અનેક ચૂંટણીઓમાં પોતાની સેવા આપી એવા હિરેનભાઈ પારેખ નો જન્મદિવસ તેમના મોબાઈલ નંબર 9227821999 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(2:43 PM IST)