News of Saturday, 15th November 2025
રાજકોટના યુવા એડવોકેટ લલીત કે. તોલાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૧પ : રાજકોટ બાર એસો. ના સભ્ય અને યુવા ધારાશાષાી લલીત કે. તોલાણીનો આજે જન્મદિવસ છે. તેઓ તેમના યશસ્વી જીવનના ૩૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
એડવોકેટ લલીત તોલાણીએ એલ.એલ.બી., એલ.એલ.એમ.નો અભ્યાસ પુર્ણ કરી સને ર૦૧૮માં વકીલાતની સનદ મેળવીને કારકીર્દીની શરૂઆત કરેલ, હાલ તેઓ રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે.
મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ લલીતભાઇને તેમના જન્મ દિવસ નિમિત્તે રાજકોટ બાર એસો. ના વકીલ મિત્રો, સગા સબંધીઓ તરફથી તેમના મોબાઇ નં. ૮૦૦૦૦ ૯૭૩૭૩ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
