<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વડોદરાના નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલનો કાલે જન્‍મદિન

રાજકોટઃ પાટણ જિલ્લાના પૂર્વ અને વડોદરાના વર્તમાન નિવાસી અધિક કલેકટર શ્રી ભરત એસ. પટેલનો જન્‍મ તા. ૧૬ નવેમ્‍બર ૧૯૬૯ના દિવસે થયેલ. કાલે પ૭માં વર્ષમાં પ્રવેશ કરશે, તેઓ બી.ટેક.ની પદવી ધરાવે છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. અગાઉ ડભોઇ (વડોદરા) માં અને આણંદમાં પ્રાંત અધિકારી, ખેડામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૬પ-ર૪૧૯૭૦૦ મો. ૯૯રપ૦ ૩૯૯૭૯ વડોદરા

(2:31 PM IST)