<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

જામજોધપુરના દીપકભાઈ વાઘડીયાનો આજે જન્‍મદિવસ

 

(ઝીલ વ્યાસ દ્વારા) જામ જોધપુર, તા.૧૮ઃ  જૂની પેઢીના અગ્રીમ (માધાભાઈપાન વાળા ) ના પુત્ર દિપકભાઈ માધાભાઈ વાઘડીયા નો આજરોજ તા ૧૮-૧૧-૨૦૨૫ના રોજ જન્મ દિવસ હોય સગા સ્નેહીજનો  શુભેચ્છકે મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા નો ધોધ વહી રહ્ના છે દિપક ભાઇ આજરોજ જીવનના ૬ર વર્ષ પુરા કરી ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. 

(11:18 AM IST)