News of Friday, 21st November 2025
જૂનાગઢના ડૉ. ચિંતન યાદવનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૧
જૂનાગઢની આસ્થા હોસ્પિટલના સેવાભાવી ડો. ચિંતન યાદવનો આજે જન્મદિવસ છે.
તબીબી ક્ષેત્રે ખૂબ નામના મેળવીને હજારો દર્દીઓને સ્વસ્થ બનાવનાર ડો. ચિંતન યાદવને જન્મદિન નિમિત્તે મો.નં. ૯૭૨૭૭ ૧૫૬૫૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
