News of Saturday, 22nd November 2025
જૂનાગઢના ડો.ચિંતન યાદવનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: જૂનાગઢની આસ્થા હોસ્પિટલના સેવાભાવી ડો. ચિંતન યાદવનો કાલે જન્મદિવસ હતો. તબીબી ક્ષેત્રે ખૂબ નામના મેળવીને હજારો દર્દીઓને સ્વસ્થ બનાવનાર ડો. ચિંતન યાદવને જન્મદિન નિમિતે મો. નં. ૯૭૨૭૭ ૧૫૬૫૨ ઉપર અભિનંદનવર્ષા થઇ હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
