News of Tuesday, 25th November 2025
આઇ.એ.એસ.કેડરના અધિકારી જે.કે. જાદવનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશનલ ઇન્સ્ટીટયુટશન સોસાયટીમાં વહીવટી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જે કે. જાદવનો જન્મ તા.રપ નવેમ્બર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પંચમહાલ જિલ્લાના વતની અને ર૦ર૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ નર્મદામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા હતા.
ફોન નં. ૦૭૯-ર૩રપ૮પ૯૭, મો. ૯૯૭૮૪ ૦૮૮૬૮ ગાંધીનગર.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
