જમ્મૂ-કાશ્મીરમાં ૩૦ વર્ષમાં પ્રથમવાર ટેરર ફ્રી મંથઃ પહેલા દરરોજ હત્યાઓ થતી : ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં આતંકવાદી સંબંધિત ઘટનાઓમાં માત્ર ૧૨ મૃત્યુ નોંધાયા : આતંકવાદને ખીલવા દેતી એકંદર ઇકો સિસ્ટમ નોંધપાત્ર રીતે સંકોચાઈ ગઈઃ ઘૂસણખોરી વધુ મુશ્કેલ બની ગઈઃ સુરક્ષા દળો આતંકવાદી જૂથોને જમીન પર તેમની ક્ષમતાઓ ફરીથી સ્થાપિત કરતા અટકાવવામાં સક્ષમ 10:03 AM IST
પેટ્રોલ - ડિઝલ બાદ હવે કોમર્શીયલ બાટલો મોંઘો : ઓઇલ કંપનીઓ મહિનાના પ્રથમ દિવસે ત્રાટકીઃ કિલોવાળા બાટલામાં રૂા.૪૨નો ભાવવધારો તો ૫ કિલોવાળા ‘‘છોટુ''માં રૂા. ૧૧નો વધારો : દિલ્હીમાં ૧૯ કિલોવાળા બાટલાનો નવો ભાવ રૂા. ૩૧૧૩.૫૦ થઇ ગયાઃ ૧૪.૨ કિલોવાળા સિલિન્ડરનો ભાવ યથાવતઃ બહારનું ખાવાનું વધુ મોંઘુ થશે11:15 AM IST
ઇઝરાયેલના લેબનોન પરના સૈન્ય હુમલા બાદ ઇરાનનો મોટો નિર્ણય : અમેરિકા સાથેની મધ્યસ્થતા વાટાઘાટો સ્થગિત કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ની નાકાબંધી વધુ કડક કરવાની આપી ધમકી : લેબનોનમાંથી ઇઝરાયેલી સેના સંપૂર્ણપણે પાછી નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ સંવાદ નહીં થાય તેવી તેહરાનની સ્પષ્ટ જાહેરાત : બાબ અલ-મંદબ સહિતના અન્ય મોરચાઓ પર પણ સૈન્ય દબાણ વધારવા ઇરાન મક્કમ7:36 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઐતિહાસિક સફળતા: ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે હુમલાઓ રોકવા સંમતિ, લેબનોનનું સત્તાવાર સમર્થન : મધ્ય પૂર્વમાં શાંતિની આશા: નેતન્યાહુ સાથે ટ્રમ્પની વાતચીત બાદ ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, બેરૂતના દહીયેહ વિસ્તારમાં હુમલાઓ અટકશે: અમેરિકાની ઐતિહાસિક દરમિયાનગીરીથી બેરૂત અને ઇઝરાયેલ પરના પરસ્પર હુમલાઓ તાત્કાલિક અસરથી થંભી જશે: લેબનોનના રાષ્ટ્રપતિ કાર્યાલયની જાહેરાતથી વિશ્વભરમાં રાહત1:27 AM IST
૫૦૦ કિમી રેન્જ, ૫ કલાકની ઉડાન: ભારતીય સેના માટે ગેમ-ચેન્જર બની શકે 'દિવ્યસ્ત્ર Mk-1' :દુશ્મનોની દેખરેખથી લઈને હુમલો કરવા સુધી સક્ષમ : ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો :‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધીને સંરક્ષણ ક્ષેત્રની કંપની હોવીએ જોધપુરમાં ‘દિવ્યસ્ત્ર Mk-1’નું સફળ પ્રદર્શન કર્યું 12:31 AM IST
૫,૫૯,૮૯,૪૬,૬૦,૦૦,૦૦૦ રૂપિયાના સોનાનું રહસ્ય :અમેરિકાના આ "છુપાયેલા ખજાના"નું ટ્રમ્પ કરાવશે ઓડિટ? :શું લોટરી લાગશે કે સોનામાં તબાહી મચશે ! : ફોર્ટ નોક્સ ગોલ્ડ ઓડિટ: ટ્રમ્પ છેલ્લા ૭૦ વર્ષથી અમેરિકાના ખજાનાની આસપાસના રહસ્યને ઉઘાડવા માંગે છે. વિશ્વના સૌથી સુરક્ષિત તિજોરીમાં સંગ્રહિત ૪,૫૮૦ ટન સોનાની આસપાસનું રહસ્ય હવે સમાપ્ત થશે પરંતુ આ કાર્ય સરળ નહીં હોય12:21 AM IST
બિહાર MLC ચૂંટણી: NDA ના 3 ઉમેદવારો નક્કી : ભાજપ-જેડીયુ ચિરાગ અને કુશવાહાને એક-એક બેઠક આપશે: માંઝીને કાંઈ નહીં : NDA બિહાર વિધાન પરિષદની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓમાં 10 માંથી નવ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખશે:વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાના આધારે, શાસક ગઠબંધન નવ જીતી શકે જ્યારે વિપક્ષ એક જીતી શકે11:56 PM IST
સુકેશની અરજી ફગાવી : 200 કરોડના ખંડણી કેસમાં કોઈ રાહત મળી નહીં :જાણો દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું? : ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન, કોર્ટે સુકેશ ચંદ્રશેખર અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ ખંડણી અને મની લોન્ડરિંગના કેસોમાં આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આરોપો ઘડવા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો 11:46 PM IST
કપાળ પર ચુંબન અને હાથમાં ટ્રોફી: અનુષ્કા શર્માએ વિરાટ કોહલી પર એટલો પ્રેમ વરસાવ્યો કે લોકો 'નજર'નો ટિક્કો લગાવવા લાગ્યા : IPL માં RCB ની જીત બાદથી, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાની ખુશી વ્યક્ત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી:બંનેનો એક ફોટો સામે આવ્યો જેણે ચાહકોના દિલ જીતી લીધા: માત્ર 30 મિનિટમાં જ, ફોટોને ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ લાઇક્સ મળી ગયા.11:36 PM IST
અકાલી નેતા બિક્રમ મજીઠિયા માટે મુશ્કેલીઓ વધી :પંજાબ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર જારી કરી : શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયા સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી :મજીઠિયા પર અકાલી દળના સમર્થકો સાથે મળીને નાગરિક ચૂંટણી દરમિયાન મજીઠિયા પોલીસ સ્ટેશનમાં એક બૂથ એજન્ટને બળજબરીથી પંજાબ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવવાનો આરોપ10:17 PM IST
પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા સ્વેચ્છાએ કરાતો સેક્સ વર્કનો વ્યવસાય ગુનો નથી, પોલીસ સહમતિથી જોડાયેલા લોકોને પરેશાન ન કરી શકે : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દરોડા દરમિયાન સેક્સ વર્કર્સને કસ્ટડીમાં લેવા કે તેમની મરજી વિરુદ્ધ પુનર્વસન કેન્દ્રોમાં મોકલવા પર સર્વોચ્ચ અદાલતની રોક : અનૈતિક વ્યાપાર નિવારણ કાયદાની જોગવાઈઓ અંગે જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેંચનું મહત્વનું માર્ગદર્શન5:50 PM IST
અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં મોટો કડાકો:સેન્સેક્સ 508 અને નિફ્ટી 165 પોઈન્ટ તૂટ્યા: IT શેરોમાં શાનદાર તેજી : બીએસઈ સેન્સેક્સ 508.40 પોઇન્ટ (0.68 ટકા)ના મોટા ઘટાડા સાથે 74,267.34 પોઈન્ટ પર બંધ રહ્યો:નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 165.15 પોઈન્ટ (0.70 ટકા) ના નુકસાન સાથે 23,382.60 પોઈન્ટના સ્તરે બંધ થયો 6:54 PM IST
કેન્દ્ર સરકારે 'પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ' યોજનાને માર્ચ 2030 સુધી લંબાવાઈ :નાના ધંધાર્થીઓને મળશે ગેરેન્ટી વિના લોન : નાના લારી-ગલ્લા ધારકો, રેહડી-પટરી વાળા અને ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે7:23 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે....6:05 PM IST
પહેલગામ આતંકવાદી હુમલો અચાનક જ નહોતો થયો :ચાર વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘડાયું હતું કાવતરું :NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો : પ્રવાસીઓ પરના હુમલામાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઇલ ફોનમાંથી એક 2021 માં પાકિસ્તાનમાં આયાત કરાયેલા કન્સાઇનમેન્ટનો ભાગ હતો:આ કન્સાઇનમેન્ટ કરાચી સ્થિત એક બેંક દ્વારા ભંડોળ પૂરું પાડ્યું હતું 6:28 PM IST
ભાવગીતોની સમ્રાજ્ઞી અને સૂર સામ્રાજ્યનો અણમોલ સિતારો કાળના પડદા પાછળ છુપાયો : પદ્મભૂષણથી સન્માનિત પીઢ પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુર સૂરમયી સફર સમેટી અનંતમાં વિલીન : મુંબઈમાં ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા સંગીત જગતના સુવર્ણ યુગનો અંત : અવિભાજિત ભારતના ભવાનીપુરમાં જન્મેલા અને ગઝલસમ્રાટ તલત મહેમૂદના પારખુ નજરે બોલિવૂડમાં પ્રવેશેલા કલાકારના નિધનથી દેશભરમાં ઘેરો શોક8:54 AM IST
ભારતીયો તેમની કમાણીમાંથી ફક્ત ૮ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકે છે : એક સરેરાશ અમેરિકન તેમની દૈનિક કમાણીમાંથી ૧૯૯ લિટર પેટ્રોલ અથવા ૧૭૧ લિટર ડીઝલ ખરીદી શકે છે : ગરીબ આફ્રિકન દેશોમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છેઃ સરેરાશ વ્યક્તિની આખા દિવસની આવક એક લિટર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદવા માટે પણ પૂરતી નથી10:17 AM IST
શેરબજારમાં કાળો સોમવાર: સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું, રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ: સેન્સેક્સ ૫૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૨૬૭, નિફ્ટી ૧૬૫ પોઈન્ટ તૂટીને ૨૩,૩૮૩, 'બેંક નિફ્ટી' ૫૯૬ પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે ૫૩,૬૪૩ પર બંધ : બેંકિંગ અને મિડકેપ શેરોમાં ભારે વેચવાલીથી બજાર બેહાલ: RBI ની નાણાકીય નીતિની ચિંતાએ રોકાણકારોને કર્યા હતાશ: IT સેક્ટરે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કર્યું5:53 PM IST
ગુજરાત રાજ્યસભાની ૪ બેઠક માટે જાહેરનામું બહાર પડયું : આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાન, કોંગ્રેસ પોતાની અંતિમ બેઠક પણ ગુમાવશે? ઉમેદવારો ૮ જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ ૯ જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે ૧૧ જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 3:40 PM IST
છોકરાઓ કરતાં છોકરીઓ સોશિયલ મીડિયા પર : ૪૭% વધુ એકટિવ ભારતના મુખ્ય શહેરોમાં રહેતા ૧૮-૨૪ વર્ષની વયના યુવાનો દરરોજ સરેરાશ ૧૨૦ મિનિટથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવી રહ્યા છે, જે સરેરાશ ભારતીય માટે ૯૭.૯ મિનિટની સરેરાશ કરતા ઘણો વધારે છે મહિલાઓ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પણ ઝડપી વાણિજ્ય અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ પ્રભુત્વ ધરાવે છે3:03 PM IST
રાજયપાલના કાફલાને કારણે રસ્તો બંધઃ કારમાં તડપતી હતી પ્રેગનન્ટ પત્નીઃ પતિ રસ્તા વચ્ચે બેઠો ધરણા પર : VIP કલ્ચર સમાપ્ત કરવા વિશે ઘણી વાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં, તે ભાગ્યે જ બને છે. પરિણામે થતી અસુવિધા લોકોના ગુસ્સાને ભડકાવે છે. પછી, સામાન્ય લોકો કંઈક એવું કરે છે જે વાયરલ થાય છે2:25 PM IST
સંગીતના સુવર્ણ અધ્યાયનો અંતઃ સુમન કલ્યાણપુરનો મધુર અવાજ શાંત થયો : ગાયિકા તરીકે વર્ષ ૧૯૬૦-૧૯૭૦ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. સુમનજીએ કુલ ૮૫૭ હિન્દી ગીતો ગાયેલાં છે. ઞ્જ પાંચ ભાઇ-બહેનોમાં સુમનજી સૌથી મોટા હતા.ઞ્જ સુમન કલ્યાણપુર શરૂઆતમાં માત્ર શોખ માટે ગાતા હતા પણ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડયો અને વ્યવસાયિક ધોરણે ‘ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન' અને ‘ગુરુજી માસ્ટર નવરંગ' પાસે સંગીત શીખ્યા ઞ્જ તેઓ ચિત્રકલામાં પણ માહેર હતા ઞ્જ તેઓ હિન્દી સિનેમા સાથે વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત ‘મંગુ'થી જોડાયા હતા. ઞ્જ સુમનજીએ હિન્દી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, ઉડિયા, મૈથિલી, પંજાબી સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા તેણીએ ગાયેલા ગીતોમાં ભક્તિ ગીતો, ગઝલો અને ઠુમરીનો પણ સમાવેશ થાય છે3:33 PM IST
ગુજરાતમાં મહિલાઓમાં ઈન્ટરનેટ, સ્માર્ટ ફોનનો વપરાશ ડબલ : ‘NFHS-6'માં ખુલાસોઃ ડિજિટલ ક્રાંતિ કે નેટનું વળગણ? : મોબાઈલ સ્ક્રીનમાં નારી શક્તિ કેદઃ રાજ્યમાં ૬૫.૭ ટકા મહિલા ઇન્ટરનેટ જ્યારે ૫૮.૮ ટકા મોબાઈલ ફોન વાપરે છે : શહેરોમાં આંધળુ અનુકરણ, રિલ્સ, ઓનલાઈન શોપિંગ અને ચેટિંગનો વધતો શોખ, ગામડામાં ડિજિટલ ગ્રાફ હજુ નીચો10:20 AM IST
વૈશ્વિક અર્થતંત્રમાં જાપાનની આર્થિક કટોકટીએ ચિંતા વધારી : સરકારી બોન્ડના વ્યાજદરો ૪૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા વૈશ્વિક બજારોમાં ભારે ફફડાટ : વડાપ્રધાન સનાઈ તાકાઈચી સરકારની બજેટ નીતિઓ અને સરકારી દેવાના તોતિંગ બોજ સામે આર્થિક નિષ્ણાતોની ગંભીર ચેતવણી : જાપાનીઝ ચલણ 'યેન' ના મૂલ્યમાં ઐતિહાસિક કડાકો બોલાતા મોંઘવારી ફાટી નીકળવાનો મોટો ખતરો 9:41 AM IST
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો : ઇઝરાયેલ-લેબનોન યુદ્ધ તેજ થતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતો ૨ ટકાથી વધુ ઉછળી : વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની સમુદ્રધૂનીમાંથી થતો ૨૦% ઓઈલ સપ્લાય ખોરવાઈ જવાની દહેશત : બ્રેન્ટ ક્રૂડ વધીને ૯૩.૨૮ ડોલર અને અમેરિકન ક્રૂડ ૮૯.૭૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું, મે મહિનાની મંદી બાદ અચાનક મોટો ઉછાળો9:22 AM IST
અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ મેચ બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં શોર્ટ સર્કિટ થતાં દોડધામ : રસ્તા અધવચ્ચે બસમાંથી ધુમાડા નીકળતાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું કરાયું સુરક્ષિત રેસ્ક્યુ : ફાઇનલમાં આરસીબી સામે પરાજય બાદ હોટેલ પરત ફરી રહેલી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ અડધો કલાકથી વધુ સમય સુધી રસ્તા પર અટવાઈ : તમામ ખેલાડીઓ અને સ્ટાફ સદનસીબે સુરક્ષિત9:23 AM IST
અમેરિકાની મિડટર્મ ચૂંટણી પૂર્વે સેકટોરમાં મોટો વિસ્ફોટ : એઆઈ નિયમન મુદ્દે એન્થ્રોપિક અને ઓપનએઆઈ સમર્થિત સુપર પેક્સ સામસામે, કરોડો ડોલરનું ફંડિંગ જાહેર : ભૂતપૂર્વ અમેરિકી સાંસદો ક્રિસ સ્ટુઅર્ટ અને બ્રેડ કાર્સન દ્વારા કડક નિયમોના સમર્થનમાં બે નવા સુપર પેક્સ લોન્ચ કરાયા : એઆઈના કારણે નોકરીઓ ગુમાવવાનો ડર અને પ્રાઈવસીના જોખમો સામે રાજકીય જંગ જામશે9:24 AM IST
મધ્ય પૂર્વના દેશોમાં મહાયુદ્ધના ભણકારા : ઈઝરાયેલી સેનાએ લેબનોનમાં ઘૂસીને વ્યૂહાત્મક બ્યુફોર્ટ કિલ્લા પર કર્યો કબજો : ૨૬ વર્ષમાં સૌથી મોટો સૈન્ય પ્રહાર : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ સૈન્ય વિજયને લશ્કરી અભિયાનમાં 'ડ્રામેટિક શિફ્ટ' ગણાવ્યું : યુએસ અને ઈરાન વચ્ચે પરમાણુ કરારની વાટાઘાટો પૂર્વે જ સીઝફાયરના ધજાગરા ઉડ્યા9:25 AM IST
દક્ષિણ અમેરિકાના ચિલી દેશમાં ભૂકંપના જોરદાર આંચકા : ૬.૭ ની તીવ્રતાના પ્રચંડ કંપનથી કેલામા શહેર ધ્રુજી ઉઠ્યું: લોકોમાં ભારે ગભરાટ : યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા જમીનથી આશરે ૧૧૯ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : આફ્ટરશોક્સની દહેશતના પગલે સીઝમિક એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ શરૂ9:25 AM IST
પ્રેમમાં પાગલ પીઓકેના યુવકે સરહદ ઓળંગી, કાશ્મીરમાંથી ૧૨ ગ્રેનેડિયર્સે ઝડપી લીધો : ગર્લફ્રેન્ડને મળવા એલઓસી પાર કરી કાશ્મીર પહોંચેલો યુવક સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયો : પીઓકેના મુઝફ્ફરાબાદનો ૨૫ વર્ષીય ઝીશાન અહેમદ મીર સોશિયલ મીડિયા પર કાશ્મીરી યુવતીના પ્રેમમાં પડ્યો હતો, ઉરીના સિલિકોટમાંથી ઝડપાયો.9:35 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિઓથી ઇમિગ્રન્ટ્સ પરિવારો મુશ્કેલીમાં : ગ્રીનકાર્ડ ધારકો અને વિદેશી નાગરિકોના આરોગ્ય-આવાસ લાભો પર કાપની તૈયારી : ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કડક નિર્ણયોથી યુએસ નાગરિકતા ધરાવતા માસૂમ બાળકોના હેલ્થ કવરેજ અને મેડિકેડ પાત્રતા પર મોટું જોખમ : સપ્લાય અને આર્થિક દબાણ વધતા મેડિકલ એસોસિએશનો દ્વારા વિરોધ9:26 AM IST
જૂન મહિનાના પ્રારંભે જ જનતાને મોંઘવારીનો જોરદાર ઝટકો: ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹૪૨ સુધીનો તોતિંગ વધારો, પેટ્રોલ-ડીઝલના નિકાસ પરની ડ્યુટીમાં ઘટાડો : નવી દિલ્હીમાં નવો ભાવ ₹૩૧૧૩.૫૦ થયો જ્યારે કોલકાતામાં સૌથી વધુ ₹૫૩.૫૦ અને મુંબઈમાં ₹૪૩.૫૦ વધ્યા: ગૃહિણીઓ માટે રાહત, ઘરવપરાશના રાંધણ ગેસના ભાવ યથાવત પણ હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘું થશે6:29 AM IST
ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે9:39 AM IST
હરિદ્વારમાં આસ્થાનું પૂર ઉમટ્યું : પુરુષોત્તમ માસ અને પૂર્ણિમાના ત્રિવેણી સંગમે હજારો ભક્તોએ ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી : પુરુષોત્તમ માસ (અધિક માસ) અને પૂર્ણિમાના પવિત્ર સંયોગને પગલે ભક્તિનો મહાસાગર છલકાયો: પ્રખ્યાત 'હર કી પૌડી' ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને તર્પણ માટે ઉમટી પડ્યા9:12 PM IST
અંડરવર્લ્ડનો હાઈવોલ્ટેજ ડ્રામા: બે દેશો, એક જાસૂસી યુદ્ધ અને દાઉદના 'ખાસ' શૂટરનું લોહિયાળ કાવતરું : થાઈલેન્ડની કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા વિરુદ્ધ પાકિસ્તાની જૂઠાણાનો જંગ: કેવી રીતે ISI એ DNA રિપોર્ટને દબાવીને મુન્ના ઝીંગરાને આતંકના નવા મિશન માટે કરાચી ભેગો કર્યો અને હવે ભારત પર તોળાઈ રહેલું પરમાણુ જોખમ9:14 PM IST
આઈપીએલ ૨૦૨૬માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ઐતિહાસિક પ્રદર્શન : ગુજરાત ટાઈટન્સને કચડીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું આરસીબી : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીની મેગા ઈનિંગ્સ : ફાઈનલમાં ૫ વિકેટે ભવ્ય વિજય મેળવી આરસીબીએ ટ્રોફી ડિફેન્ડ કરનારી ચેન્નાઈ અને મુંબઈ બાદ ત્રીજી ટીમ બની ઈતિહાસ રચ્યો : ૨૫ બોલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારી કિંગ કોહલીએ ૭૫ રન સાથે અણનમ રહીને મેચ ફિનિશ કરી : ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગ11:38 PM IST
હિમાચલ પ્રદેશની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ત્રણ કોર્પોરેશન પર ભગવો લહેરાવ્યો: સતા ધારી કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો : કુલ 63 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો પર વિજય મેળવ્યો જ્યારે કોંગ્રેસ 23 બેઠકો સાથે બીજા ક્રમે: ભાજપે મંડી, ધર્મશાલા અને સોલન કોર્પોરેશનમાં ભવ્ય જીત નોંધાવી : પાલમપુરમાં કોંગ્રેસે 15 માંથી 11 વોર્ડ જીતીને આબરૂ બચાવી 10:58 PM IST

તમ્બાકુનું ઉપયોગ ટાળો ....

સ્વયં ભૂ.....

હમ આ રહે છે.....

અબ જાયે તો જાયે કહા.......

જલાભિષેક વિધિ...
અકિલા સોશ્યિલ મીડિયાસાયબર ક્રિમિનલ્સની ખેર નથી : રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે આવતીકાલથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે યોજાઈ હાઈ-લેવલ બેઠક : રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા આદેશ11:56 PM IST
અમદાવાદના વાતાવરણમાં રાત્રે 10 વાગ્યા બાદ અચાનક મોટો : પલટો :ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી :ગાજવીજ વરસાદ : એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, આલ્ફા વન મૉલ, બોડકદેવ સહિતના આસપાસનો વિસ્તાર અને GIDC ગ્રાઉન્ડ ખાતે જોરદાર પવન સાથે ભયંકર આંધી :અચાનક મિનિ વાવાઝોડા જેવા માહોલને કારણે અફરાતફરી: લોકો પોતાના વાહનો થંભાવીને કે કામકાજ પડતું મૂકીને ઘર તરફ દોડતા જોવા મળ્યા 11:08 PM IST
ગુજરાત વહીવટી સેવાના ૬૮ GAS અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો : રાજ્ય સરકારે મોટા પાયે આંતરિક ફેરબદલનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું : જુઓ સંપૂર્ણ લિસ્ટ : વર્ગ-૧ના સિલેક્શન, સિનિયર અને જુનિયર સ્કેલના અફસરોની નવી જગ્યાએ નિમણૂક : કલેક્ટર કચેરીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ અને મહાનગરપાલિકાઓના માળખામાં વહીવટી ફેરબદલ10:45 PM IST
સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારી:બેંગ્લુરુના મુસાફરની 53.34 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત પરત કરાઈ : શૈલેષભાઈ એરપોર્ટ બહાર નીકળતી વખતે આ કિંમતી બેગ અરાઇવલ ગેટ પાસે ભૂલી ગયા હતા: CISF ના અધિકારીઓએ જરૂરી દસ્તાવેજો અને ઓળખની ચકાસણી કર્યા બાદ, રૂ. 53.34 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ તેમને સુરક્ષિત રીતે સુપ્રત કરી 8:14 PM IST
દેશના ત્રણ રાજ્યોમાં કુદરતી આફતોનો ભોગ બનેલા અસહાય પરિવારોની વહારે પૂ. મોરારીબાપુ : વાવાઝોડા, પૂર અને વીજળી પડવાની દુર્ઘટનાઓ વચ્ચે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આર્થિક સહાયની જાહેરાત : ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારા મૃતકોના વારસદારો માટે જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કુલ ચાર લાખ રૂપિયાની સંવેદના સહાય અર્પણ કરાઈ4:22 PM IST
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ : તમામ પ્રવાહ અને ITIના તાલીમાર્થીઓ માટેની હોલટિકિટ ઓનલાઇન જાહેર : તાજેતરમાં ૧૧મી જૂનથી બોર્ડની અને ૧૫મી જૂને ITIના ઉમેદવારોની અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાશે : શાળાઓ અને સંસ્થાઓએ સત્તાવાર વેબસાઇટ પરથી ઇન્ડેક્ષ નંબર દ્વારા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી સહી-સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાના રહેશે 3:33 PM IST
ચોટીલાથી સુરત રિક્ષામાં પહોંચી વૃદ્ધાના કાન કાપતી ગેંગના દંપતીને સુરત ક્રાઈમ બ્રાન્ચે માળિયા પહોંચી દબોચી લીધા... : અનુપમસિંહ ગેહલોત અભિયાનઃ ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' હેઠળ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા.. : એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાની ટીમના પી.આઈ. જે.એન. ઝાલા સ્ટાફ સાથે સૌરાષ્ટ્ર પહોંચી ઝડપી લીધા : સુરેન્દ્રનગરથી સુરત સુધી દેકારોઃ વૃદ્ધાને ધમકી આપી, ૩ ગ્રામ સોનાની લૂંટ કરી કાન કાપી નાખનાર દંપતી આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં 2:23 PM IST
જ્યારે કોઈ બાળક અવાવરૂ સ્થાન ગટર વગેરે સ્થળેથી મળ્યાની જાણ થયે રીતસર ઊંડો આચંકો લાગે છેઃ અનુપમસિંહ ગેહલોત : દીકરીએ લક્ષ્મીનું દેવી સ્વરૂપ છે, તરછોડવાનું પાપ કરવાને બદલે સુરક્ષિત ભવિષ્ય આપોઃ સંધ્યાબેન ગેહલોત પોલીસે ઉછેરેલ હસ્તી બાળકી સહિત સુરતની ત્રણ બાળકીઓને કતારગામ અનાથાશ્રમ મારફત નવા માતા પિતા મળ્યાઃ ભરઉનાળે લાગણીના ઘોડાપૂર...2:46 PM IST
શિક્ષણના વ્યાપારીકરણ વચ્ચે વાલીઓ માટે આશીર્વાદરૂપઃ ૩૦૦થી વધુ કોર્ષની માહિતી સાથેનું પુસ્તક નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે : ધોરણ ૧૦-૧૨ પછી શું? વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ દ્વારા ‘કારકિર્દીનાં ઉંબરે' પુસ્તકની ૨૧મી આવૃત્તિનું શાનદાર વિમોચન : ડો. મનીષ દોશી અને તેમની ટીમ દ્વારા સળંગ ૨૧મા વર્ષે સેવાયજ્ઞઃ એજ્યુકેશન લોન, શિષ્યવૃત્તિ અને પ્રવેશ પરીક્ષાઓનું સચોટ માર્ગદર્શન3:00 PM IST
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને આંતરિક મનોમંથન : ભાજપ ચારેય બેઠકો પર વિજય પતાકા લહેરાવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ જોરશોરથી ચર્ચામાં જોડાયું :પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજાના નામો ચર્ચામાં: પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામો પર પણ વિચારણા 12:03 AM IST
SMC ના પીઆઈ એસ. એમ. જાડેજાની ટીમનો મુંદ્રા હાઇવે પર સપાટો : બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતૂસ સાથે આરોપી રમેશ ગઢવી અને કિશન સલાનીની ધરપકડ : જૂઓ વિડીયો : નાના કોપાયા ગામ અદાણી બાયપાસ રોડ પરથી ૩.૦૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : હથિયાર સપ્લાય કરનાર રાજસ્થાનના વોન્ટેડ આરોપી ધનરાજ ચૌધરીને ઝડપી લેવા ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ ચક્રમાન ગતિમાન કર્યા9:13 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં UPSC-૨૦૨૫માં સફળ થયેલા ગુજરાતના ૩૫ તેજસ્વી યુવાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો : અધિકારી બન્યા પછી પણ મુળને ન ભૂલતાં, નાગરિકોના દિલ જીતીને કામ કરો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: સિવિલ સર્વિસીસ એ સ્ટેટસ નહીં, પણ જનસેવાનું માધ્યમ છે: વહીવટી સમસ્યાઓના પ્રેક્ટિકલ સોલ્યુશન શોધીને નાગરિકોને મદદરૂપ થવા સફળ ઉમેદવારોને અપીલ8:12 PM IST
ગાંધીનગર વિદ્યુત નિરીક્ષણ કચેરીના લાંચિયા અધિકારી એ.બી.ચૌધરીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો તેમજ કારમાં સર્ચ ઓપરેશન : મકાનો અને કારમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખની રોકડ રકમ જપ્ત:રૂપિયા 88 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડી પણ જપ્ત કરાયા:સર્ચ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 2 કરોડ 64 લાખથી વધુની બેનામી મત્તા જપ્ત 6:37 PM IST
IPL ફાઇનલ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમે ક્રિકેટ ફીવર વચ્ચે મેટ્રોએ પણ રચ્યો નવો ઇતિહાસ : મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક ૬૬ ટકાનો તોતિંગ ઉછાળો : મોડી રાત્રે ૨:૧૯ વાગ્યા સુધી ટ્રેનો દોડાવીને રેલવે પ્રશાસને એક જ દિવસમાં પોણા બે લાખથી વધુ લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા : મુસાફરોની સુવિધા માટે ૬૨ વધારાની ટ્રેનો દોડાવવામાં આવી6:00 PM IST
ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા સચિવાલય સેવાના ૧૮ સેકશન અધિકારીઓને હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ બઢતીના હુકમો જાહેર : વર્ગ-૨ માંથી ઉપ સચિવ વર્ગ-૧ સંવર્ગના પગાર ધોરણમાં અપગ્રેડેશન સાથે મોટી નિમણૂક : જુઓ લિસ્ટ : કાયદા વિભાગ, ગૃહ વિભાગ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની જે-તે હાલની જગ્યાઓ પર જ બઢતી સાથે બદલી સમાન કામગીરી સોંપાઈ 3:45 PM IST
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં દેશના ૧૯ મેટ્રો શહેરોમાં સુરત સૌથી સુરક્ષિત પુરવાર : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આઈપીસી ક્રાઈમ રેટ માત્ર ૨૭૫ નોંધાયો : દિલ્હી કરતા ૭ ગણો અને જયપુર કરતા ૩ ગણો ઓછો ગુના દર ધરાવતા સુરતમાં સેક્ટર-૧, સેક્ટર-૨ના સંયુક્ત પોલીસ કમિશનર સહિત ક્રાઈમ, ટ્રાફિક અને એસઓજીના નાયબ પોલીસ કમિશનરોની સતર્ક કામગીરીથી લૂંટ, ચોરી અને મહિલા સુરક્ષામાં શહેર દેશમાં અવ્વલ 3:56 PM IST
ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક જીત્યો : હોંગકોંગમાં યોજાયેલી સ્પર્ધામાં 4x100 મીટર રિલેમાં ભારતને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન : સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-૧૨ની પરીક્ષા એક વર્ષ ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી1:24 PM IST
અંતે દિલ્હી(UPSC) તરફથી ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મળી : મુખ્ય પોલીસ વડા ઇન્ચાર્જ નહિ, કાયમી હોવા જોઈએઃ સાઉથના રાજ્યો પછી હવે ગુજરાત પણ સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનનો અમલ કરવા સજ્જ : બે વખત મુલત્વી રહેલ UPSE તરફથી રાજ્યના સિનિયર મોસ્ટ ત્ભ્લ્ ડો. કે. એલ. એન.રાવ સાથે પ્રણાલી મુજબ ગ્લ્જ્ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક સાથે ભરતી બોર્ડના ચેરમેન અને ડીજી ટ્રેનિંગ નીરજા ગોટરૂના નામો સામેલ કર્યાની જોરદાર ચર્ચા2:24 PM IST
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ હોવાની ચિંતા વચ્ચે ગાંધીનગરના શેરથાથી રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો પ્રારંભ : વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ યોજનાને જન આંદોલન બનાવવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની હાકલ : કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધતા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને દૂધ મંડળીઓમાં પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરાશે : ૧ થી ૩૦ જૂન સુધી ચાલનારા ભગીરથ પ્રયાસમાં કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ ગામે-ગામ જઈને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડશે 3:43 PM IST
દાહોદમાં બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને માર મારી ૧.૪૬ કરોડની સનસનીખેજ લૂંટ ચલાવનાર ગેંગના ૪ સાગરીતો ફિલ્મી ઢબે ઝબ્બે ! : એપીએમસી માર્કેટ પાસે ધોળા દિવસે થયેલી તોતિંગ લૂંટનો ભેદ ઉકેલાયો : પોલીસની ગાડી સાથે ટકરાતા ૩ લૂંટારા ઝડપાયા, કુલ ૪ જેલભેગા : લૂંટમાં સામેલ કુલ ૮ આરોપીઓમાંથી પરમેશ્વર પલાસ, અતુલ ભૂરિયા અને ગોવિંદ મોહણિયા સહિત ૪ પકડાયા, ૪ હજુ ફરાર : ડીવાયએસપી જગદીશ ભંડારીનું મેગા સર્ચ ઑપરેશન9:33 AM IST
દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નોંધાવ્યું રેકોર્ડબ્રેક લોડિંગ : મે મહિનામાં ૨૦૮૧ વેગન રવાના કરીને ઇતિહાસ રચ્યો : એપ્રિલ મહિનાના ૧૫૨૭ વેગન લોડિંગના રેકોર્ડને તોડીને ૩૬.૨૮ ટકાનો નોંધપાત્ર વધારો કરાયો : કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી દેશના વિવિધ રાજ્યોમાં ગેસનો પુરવઠો સુચારૂ રખાયો4:37 PM IST
એસટી બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્ડ સ્પામાં ચાલતું કુટણખાનુ ઝડપાયું: ૬ બીયર પણ મળ્યાઃ સંચાલક-મેનેજરની ધરપકડ : વિજયપ્લોટનો રવિ ખેરૈયા અને નેપાળી મેનેજર નરેર શાણા રાજકોટ, મુંબઇ, આસામ, નેપાળની યુવતિઓ પાસે દેહવેપલો કરાવતાં હતાં: ગ્રાહક દિઠ ૫-૫ હજાર વસુલી લલનાને ૧-૧ હજાર આપતાં: એ-ડિવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયોઃ હેડકોન્સ. મહેશભાઇ ચાવડાની બાતમી પરથી પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ રાણા અને ટીમની કાર્યવાહીઃ એક મહિનાથી કુટણખાનુ ચાલુ કર્યુ હતું2:46 PM IST
સૌરાષ્ટ્રના સપૂત અને લોકપ્રિય સાંસદ રામભાઈ મોકરીયાનો આજે ૭૦મો જન્મદિવસ : જાહેર જીવન અને ઉદ્યોગ જગતમાં સેવા-શ્રમનો સુવર્ણ પ્રવાસ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજ્યસભાના સાંસદ સુધીની અવિરત સફર : સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવીને ૨૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપતું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું : બ્રહ્મસમાજે આપ્યું છે 'ભામાશા'નું બિરુદ9:20 AM IST
મનપામાં કરકસરનો કડક અમલઃ ૨૦ ટકાથી ઓછા પ્રગતિવાળા પ્રોજેક્ટ પર બ્રેક : ૧૦ દિવસમાં તમામ કામોનું રીવ્યુ આપોઃ નેહલ શુકલ ૧૦૦ કરોડ રૂપિયા સુધીના કેટલાક મોટા કામો મોકુફ રાખોઃ ૬૦ ટકા પૂર્ણતાની નજીકના કામો પૂર્ણ કરવા ભારઃ પ્રાયોરિટી અને જરૂરિયાત મુજબ જ નવા કામો, જન્મ-મરણ સહિતની સેવાઓ ઝડપી બનાવવોઃ નવનિયુકત મેયર સહિતના પદાધિકારીઓની સૂચના3:27 PM IST
રાજકોટ રેલ્વે સ્ટેશનનું ૫૦ કરોડના ખર્ચે થઇ રહેલુ નવિનીકરણઃ થોડા સમયમાં રૂખડીયા કોલોની અંડરપાસ તૈયાર કરી રેલ્વે સ્ટેશનની બીજી એન્ટ્રી બનાવાશે : પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લીક રીલેશન ઓફિસર વિનીત અભિષેક ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે : કરોડોના ખર્ચે આધુનિક મોડેલ રેલ્વે સ્ટેશન ભકિતનગરની કામગીરી પૂર્ણઃ વેરાવળ-સોમનાથ તરફના મુસાફરો હવે ભકિતનગર સ્ટેશનથી સરળતાથી આવ-જા કરી શકશેઃ રાજકોટ રેલ્વે જંકશનની સેકન્ડ એન્ટ્રી શરૂ થયા બાદ મુખ્ય પ્રવેશદ્વાર પરનું પ્રવાસી ભારણ ડાઇવર્ટ થશે : રાજકોટથી હરિદ્વાર માટે વધુ ટ્રેનો ફાળવવાની જરૂરીયાતઃ રેલ્વે બોર્ડ સમક્ષ લોકોની માંગણી પહોંચાડવા કિરીટભાઇનું વિનીત અભિષેકને સજેશનઃ કોરોના કાળમાં બંધ થયેલુ પત્રકારોનું કન્સેશન ફરી શરૂ કરવા પણ સુચન : ગાંધીનગર અને ધોલેરા સ્પેશ્યલ ઇકોનોમી ઝોનને જોડતો ફાસ્ટેસ્ટ રેલ ટ્રેક પ્રોજેકટ ગતિમાં: કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે દોડશે ટ્રેન 3:16 PM IST
કોઠારીયામાં ૨૫ લાખની ઉઘરાણી મામલે ખેડુત, તેમના દિકરા, ભાઇ પર છરી-ધોકા-પાઇપથી હુમલો : નિલેષભાઇ પરસાણાએ ૫૫ લાખમાં ૬ પ્લોટ વેંચ્યા'તા તેના ૩૦ લાખ ચુકવાયા હતાં બાકીની રકમ ખરીદનાર દ્વારા અપાતી ન હોઇ વારંવાર ઉઘરાણી કરતાં ડખ્ખો યોગેશ રાજગોર, અજય રાજગોર, ચિરાગ વાઘેલા, નિલદીપ તૂટી પડયાઃ આજીડેમ પોલીસમાં ગુનો3:43 PM IST
તેરા તુજકો અર્પણઃ ઍ-ડિવીઝન, આજીડેમ, થોરાળા પોલીસે લોકોને ખોવાયેલી-ચોરાયેલી ૪૩ લાખની માલમત્તા પરત આપી : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, ઍસીપી બી. જે. ચોધરી, ઍસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ જે. વી. વાઢીયા, પીઆઇ ઍચ. ઍન. પટેલ અને ટીમોની કામગીરીથી અરજદારો રાજી થઇ ગયા2:38 PM IST
જુના માર્કેટ યાર્ડ નજીક ખાનગી બસ કાળ બનીઃ વિરનગરની દિપાલી ચોૈહાણનું મોતઃ બહેન અને ૪ વર્ષના ભાણેજને ઇજા : જીવલેણ અકસ્માત સર્જનારા બસ ચાલકની લોકોએ બેફામ ધોલધપાટ કરી આટકોટની કેડીપી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૫ વર્ષિય દિપાલી રાજકોટ માન સરોવરમાં કાકાના ઘરે આવી હતીઃ ત્યાંથી ફઇની દિકરી કોમલબેન સાથે ભીચરી કથામાં જતી વખતે બનાવઃ આજીડેમ પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો2:41 PM IST
શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (વિસામણ દેરાસર) નો પંચન્હિકા પ્રતિષ્ઠા મહોત્સવઃ અંજનશલાકા : કણકોટ ગામ, તા.વાંકાનેર ખાતે તા.૧૮ થી ૨૨ ધર્મોત્સવ આ.ભા. પૂ. વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી. ગુરૂદેવ) આ.ઠા.ની નિશ્રામાં ધર્મનુષ્ઠાનો માતૃશ્રી ઇલાબેન સુરેશચંદ્ર વસા પરિવાર, રાજકોટ દ્વારા દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યુ છે3:29 PM IST
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ‘પવિત્ર પુરુષોત્તમ’ માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર : વૈષ્ણવો વધુ લાભ લઈ શકે તે માટે મંગલા આરતી વહેલી સવારે ૫:૩૦ વાગ્યે યોજાશે : જૂઓ સંપુર્ણ વીગત : આગામી ૨ જૂનથી ૧૫ જૂન સુધી મંગળા દર્શન સવારે ૦૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : વહીવટદાર અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ દ્વારા આધિકારિક જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી9:25 PM IST
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીનો વહીવટી સરળતા ખાતર મોટો નિર્ણય : જિલ્લાના ૯૬ નાયબ મામલતદારોની એકસાથે સામુહિક બદલીના આદેશથી મહેસૂલી આલમમાં ભારે હલચલ : જુઓ સંપૂર્ણ યાદી : જાહેર હિતાર્થે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીની મહેકમ શાખા દ્વારા કડક શરતો સાથે આદેશ જાહેર : તમામ કર્મચારીઓને જોઈનિંગ ટાઈમ ભોગવ્યા વિના તાત્કાલિક નવી બદલીવાળી જગ્યાએ હાજર થવા કલેક્ટરનો આદેશ 4:03 PM IST
ગોંડલના ગોમટા ગામે ૧પ વર્ષની પુત્રીના બાપે ૧૪ વર્ષની સગીરાને પીંખી નાખીઃ નવજાત શિશુનું મોત : ખાખી વર્દીમાં છલકાયું માતૃત્વઃ સગીરાને માતા ન હોવાથી મહિલા પોલીસકર્મી નયનાબેન અને એકતાબેને માતા બનીને સેવાચાકરી કરી : હવસખોર રાજેશ ઉર્ફે કાળુ વાગડીયાને તાલુકા પોલીસે પકડી હવસનું ભૂત ઉતારી જેલમાં ધકેલી દિધો11:31 AM IST
સાળંગપુરમાં અધિક જેઠ માસની ભવ્ય ઉજવણી: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વાનરસેના-પ્રકૃતિ થીમનો દિવ્ય શણગાર, ભવ્ય અન્નકૂટ ધરાવાયો : શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અંને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ કલરફૂલ વાઘા અને વનરાજીની પ્રતિકૃતિઓથી સજ્યું ગર્ભગૃહ, કાજુ કતરીથી ડ્રાયફ્રૂટ્સ સુધીની મીઠાઈઓનો અન્નકૂટ : 15 જૂન સુધી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન2:04 PM IST
કચ્છ- મુન્દ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો: બે પિસ્તોલ-14 જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા, રાજસ્થાનનો ધનરાજ ચૌધરી વોન્ટેડમ : નાના કપાયા પાસે પોર્ટ રોડ પરથી રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ, ₹3 લાખનો મુદ્દામાલ જપ્ત, બાડમેરના આરોપીને પકડવા ચક્રો ગતિમાન, ગેરકાયદેસર હથિયાર નેટવર્કની ઉંડી તપાસ શરૂ3:55 PM IST
આખા સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય કરનાર અલ્તાફ ઉર્ફે છ આંગળી આખરે ઝડપાયો :જાણો મોબાઈલ નહિ, લોકેશન નહિ, છતાં કેવી રીતે પકડાયો? : -- ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, દારૂ અને જુગાર સહિત કુલ 46 ગુનાઓ નોંધાયા:અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરુદ્ધ ગંભીર પ્રકારના 12 ગુનાઓ નોંધાયેલા અને તેને 7 વખત પાસા હેઠળ જેલમાં મોકલાયો હતો 1:31 PM IST
અમરેલીના વડીયા પંથકમાં અરેરાટી :રખડતા શ્વાનોના ટોળાએ ૭ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી ફાડી ખાતા કરુણ મોત : 7 વર્ષનો માસૂમ દીકરો રોમિત જ્યારે ખેતરમાં એકલો હતો, ત્યારે અચાનક સીમ વિસ્તારમાં શિકારી બનેલા 4 થી 5 શ્વાનોનું ટોળું ત્યાં ધસી આવ્યું:હિંસક શ્વાનોએ માસૂમ પર આક્રમણ કરીને નિર્દયતાપૂર્વક ફાડી ખાધો11:01 PM IST
હળવદના રણજીતગઢ ગામ પાસે ચાલુ કાર મા લાગી આગ10:16 AM IST
ગીરમાં સિંહો માટે રાહતના સમાચાર :છેલ્લા ૩ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં : વન મંત્રી : સિંહોની સુરક્ષા સર્વોચ્ચ અગ્રતા,પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમા : અર્જુનભાઈ મોઢવાડિયાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમો ખડેપગે : જામવાળા, બાબરિયા અને જસાધાર કેન્દ્રોની રૂબરૂ સમીક્ષા બાદ વન મંત્રીએ પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની કામગીરીને બિરદાવી1:00 PM IST
જાપાનમાં ભારતની આબરૂના ધજાગરા: દુકાનમાંથી ચોરી કરતા રંગેહાથ પકડાયેલી ભારતીય મહિલાએ મામલો રફે-દફે કરવા નોટોની થપ્પીઓ ધરી:કાયદાના સકંજામાં : ટોક્યોમાં સેટલમેન્ટ કરવાનો દેશી કીમિયો ઊંધો પડ્યો: જાપાનીઝ વેપારી ન પીગળ્યો:લાંચ આપવાના પ્રયાસ બદલ મહિલાને સીધી પોલીસ હવાલે કરાઈ: જેલના સળિયા પાછળ ધકેલાઈ5:03 PM IST
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભયાનક ભણકારાં: કુવૈત પર ઈરાનનો પ્રચંડ મિસાઈલ-ડ્રોન એટેક: અમેરિકા સબળ લશ્કરી તાકાત સાથે વળતા પ્રહાર માટે મેદાનમાં ઉતર્યું : વૈશ્વિક કટોકટી વચ્ચે આખું વિશ્વ ધ્રૂજી ઉઠ્યું: કુવૈતના આકાશી સીમાડા લોહીલુહાણ: અમેરિકાની સખત કાનૂની અને લશ્કરી જવાબી કાર્યવાહીથી ખાડી દેશોમાં ભયાનક અફરાતફરી5:05 PM IST
યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક: એકસાથે ૩૦૦ જેટલા ડ્રોન ત્રાટક્યા: રશિયાની વિશાળ ઓઇલ રિફાઇનરીઓ અને ઉર્જા મથકોમાં ભયાનક બ્લાસ્ટ સાથે આકાશ આંબતી જ્વાળાઓ : પુતિનના ગઢમાં ઘૂસીને યુક્રેની સેનાનો પ્રચંડ સપાટો: સરહદથી ૭૦૦થી ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા સારાતોવ ઓઇલ રિફાઇનરી અને તેલ ડેપો પર બોમ્બમારો: રશિયન સંરક્ષણ લાઇન ધ્વસ્ત થતાં આખી દુનિયા સ્તબ્ધ5:06 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
દુનિયાનું સૌથી મોટું આકાશી આશ્ચર્ય: ૭૮૦ ચો. કિ.મી.માં ફેલાયેલું અમદાવાદથી પણ વિશાળ એરપોર્ટ: ૧૬ વર્ષના લાંબા ગાળા બાદ ₹૧૯,૦૦૦ કરોડના અધધ ખર્ચે તૈયાર : એન્જિનિયરિંગનો અદભુત અને ભવ્ય ચમત્કાર: આધુનિકતાની તમામ મર્યાદાઓ વટાવી, વૈશ્વિક મુસાફરો માટે ખુલ્લું મુકાયેલું આભને આંબતું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ: આખું વિશ્વ મોંમાં આંગળા નાખી ગયું5:04 PM IST
મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલનો પ્રચંડ અને ઐતિહાસિક સપાટો: ૨૬ વર્ષમાં પહેલીવાર લેબનોનની સરહદો તોડી સેના અંદર ઘૂસી: વ્યૂહાત્મક કિલ્લા પર ઇઝરાયેલી ધ્વજ લહેરાયો : લેબનોન સરહદે સદીનું સૌથી મોટું સૈન્ય ઓપરેશન: લોહીલુહાણ જંગ વચ્ચે ઇઝરાયેલે મજબૂત ગઢ ગણાતા કિલ્લા પર મેળવ્યો પૂર્ણ કબજો: ખાડી દેશો સહિત આખી દુનિયામાં ભયાનક ફફડાટ5:05 PM IST
સ્માર્ટવોચ પછી હવે ચશ્માની દુનિયા પર એપલ (Apple) નો સપાટો: બજારમાં લાવશે હાઈટેક સ્માર્ટ ગ્લાસીસ:દુનિયાની મસમોટી લક્ઝરી બ્રાન્ડ્સમાં ભારે ફફડાટ અને ધબકારા વધ્યા : મોબાઈલ-ઘડિયાળ બાદ હવે આંખો પર લખાશે ટેકનોલોજીનો નવો ઈતિહાસ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ ચશ્મા બદલી નાખશે માનવીની લાઈફસ્ટાઈલ: કરોડોના માર્કેટ પર કબજો કરવા એપલનો માસ્ટર પ્લાન5:07 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
કેશોદના પત્રકાર દવેનો જન્મદિવસ12:34 PM IST
રાજયસભાના ભાજપના સભ્ય બાબુભાઇ દેસાઇનો જન્મદિન11:31 AM IST
























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































































