News of Wednesday, 26th November 2025
ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો જન્મદિન

રાજકોટ : વડોદરા જિલ્લાના ડભોઇ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી શૈલેષ કનૈયાલાલ મહેતાનો જન્મ તા. ર૬ નવેમ્બર ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી શૈલેષ મહેતા ભૂતકાળમાં વડોદરાના ડે. મેયર રહી ચૂકયા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, મહેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાજી એજયુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ગુજરાત બ્રાહ્મણ મહાસભા, વડોદરા, જિલ્લા બોડી બિલ્ડીંગ એસો. મુકત કેશવ ફાઉન્ડેશન ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે.
મો. ૯૮૯૮૦ ૭૭૭૭૦ વડોદરા
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
