News of Monday, 1st December 2025
ટંકારા ના યુવા પત્રકાર નૈમિષ સેજપાલનો આજે જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૧ : ટંકારામાં જલારામ સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોર ના ઓનર તેમજ રઘુવંશી સમાજના યુવા અગ્રણી અને યુવા પત્રકાર નૈમિષ સેજપાલ નો આજે જન્મદિવસ છે.
નૈમિષભાઈના જન્મદિવસ નિમિત્તે ચોમેરેથી શુભેચ્છા અભિનંદનની વર્ષા તેમના મો.નં. ૮૧૫૩૦૯૧૨૧૨ પર પાઠવાઈ રહી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
