News of Wednesday, 3rd December 2025
જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી દિપેશભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૩, જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી યુવા અગ્રણી દિપેશભાઇ જોષીનો આજે જન્મદિવસ છે.
સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા દિપેશભાઇને જન્મ દિન નિમીતે મો. નં. ૯૯૦૪૧ ૨૦૨૩૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
