<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જુનાગઢ વોર્ડ નં. ૪ ના યુવા ભાજપના ઉપપ્રમુખ નિખિલભાઇ લહેરૂનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૬, જુનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નં. ૪ ના ભાજપના યુવા ઉપપ્રમુખ નિખીલભાઇ લહેરૂનો આજે ૪પ મો જન્‍મદિવસ છે. સામાન્‍ય લોકોની સેવા કરવામાં હંમેશા તત્‍પર હોય છે આજે તેમના જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(10:43 AM IST)