News of Tuesday, 9th December 2025
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણસિંહજી યાદવનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ‘‘લક્ષ્મણસિંહજી યાદવ''નો આજે જન્મદિન છે. તેમના (મો. ૯૮રપ૦ ર૧૩૬૦) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
