<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જાહેરજીવનના અગ્રણી અરવિંદભાઈ પાટડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જાહેરજીવનના અગ્રણી એવા અરવિંદભાઈ પાટડીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સોની સમાજના નિડર ર્નિક અભ્‍યાસુ અનુભવી સક્રિય જાગૃત લડાયક આગેવાન પુષ્‍ટિમાર્ગ સંપ્રદાયને સંપુર્ણ સમર્પિત રાજકોટ સૌરાષ્‍ટ્રમાં વિરાટ સોમયજ્ઞ કે ભાગવત સપ્‍તાહ કે કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં સદાય અગ્રેસર રહેતા યમુના બચાવો સમિતિ સહિતની અનેક સંસ્‍થાનાઓ સાથે જોડાયેલ છે. અરવિંદભાઈના જન્‍મદિને તેમના (મો.૭૦૧૬૪ ૫૨૬૧૧) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:05 PM IST)