તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
ધ્રોલના કોન્સ્ટેબલ રાજેશ મકવાણાનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૦: ધ્રોલ તાલુકાના મૂળ ગરેડીયા ગામના વતની અને પોલીસ બેડામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેશ મકવાણા આજે તેમનો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. તેમની ફરજનિષ્ઠા અને પ્રજાલક્ષી કામગીરીના કારણે તેઓ ધ્રોલ સહિત સમગ્ર પંથકમાં સારી એવી નામના ધરાવે છે. તેમની ઉત્કળષ્ટ કામગીરી બદલ તાજેતરમાં જ તેમને રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા.
આ કર્મઠ કોન્સ્ટેબલને તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સ્નેહીજનો અને પ્રશંસકો તરફથી શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે, જેઓ મોબાઈલ નંબર ૯૭૩૭૭ ૭૭૯૪૧ પર પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સમગ્ર ધ્રોલ પંથક રાજેશ મકવાણાને દીર્ઘાયુ અને ઉજ્જવળ કારકિર્દી માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
