તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
સરકારે ઇમ્પોર્ટ ડયુટી ઘટાડીઃ ખાદ્યતેલ સસ્તા થશે : તહેવારોની સીઝન પહેલા કેન્દ્ર સરકારે પામ ઓઇલ, સોયાબીન તેલ અને સુરજમુખી તેલ સહિત ખાદ્ય તેલો પરની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડી :કાચુ પામ અને સોયા તેલ પર બેઝીક ડયુટી ૧૦%થી ઘટાડીને ૫ ટકા અને સૂરજમૂખી તેલ પર ૧૦%થી ઘટાડી શૂન્ય કરાઇઃ શું લોકોને મળશે સસ્તુ તેલ?3:02 PM IST
ચૂંટણી પંચના કામકાજ સામે કૉક્રોચ જનતા પાર્ટી આક્રમક : મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને ૪૮ કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ : માંગણીઓ પૂરી ન થાય તો દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી : અભિજીત દીપકેએ જ્ઞાનેશ કુમાર પર ભાજપને ચૂંટણીઓ જીતાડવામાં મદદ કરવાનો અને ૧૩ કરોડ મતદારોના નામ હટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો : તમામ આગામી ચૂંટણીઓ પર રોક લગાવવા અને સીઆઈઆર પ્રક્રિયા બંધ કરવા માંગ5:45 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે...11:27 PM IST
દેશભરમાં ડેરી વગર બનતા 'નકલી/એનાલોગ' ચીઝ-પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા FSSAI ની તૈયારી! : વનસ્પતિ તેલ અને પ્રોટીનમાંથી બનતા પ્રોડક્ટ્સમાં 'પનીર' કે 'ચીઝ' શબ્દ વાપરવા પર બ્રેક વાગશે: મુંબઈની હાઈફાઈ રેસ્ટોરન્ટના વાયરલ વિવાદ બાદ ફૂડ રેગ્યુલેટરે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી ૬૦ દિવસમાં સૂચનો મંગાવ્યા9:07 PM IST
અનોખો ચુકાદો: ચેક બાઉન્સ કેસમાં તથ્યો છુપાવનાર કંપનીને દિલ્હી હાઇકોર્ટે રૂ. ૫૦ હજારનો દંડ માફ કરી બાર એસો.ના સ્ટાફને ચા-સમોસા ખવડાવવા આદેશ કર્યો! : વિવિધ અદાલતો સમક્ષ વિરોધાભાસી નિવેદનો આપી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ઈન્ડસ બિરા બેવરેજીસ સામે ન્યાયમૂર્તિ સૌરભ બેનર્જીએ લાલ આંખ કરી: આદેશ રદ કરવાની અરજી ગ્રાહ્ય રાખી વકીલને વિચિત્ર શરતે રાહત આપી9:06 PM IST
ટુરિઝમ ક્ષેત્રે યોગી સરકારનો ધમાકો: ઘરેલુ રાત્રિ પ્રવાસમાં ઉત્તર પ્રદેશ દેશભરમાં નંબર-૧ : તમિલનાડુ અને રાજસ્થાન પછડાટ ખાધા! : રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય ના સર્વેમાં ખુલ્યા ચોંકાવનારા આંકડા: ૧૫.૭% હિસ્સા સાથે યુપી દેશમાં શિરમોર, અયોધ્યા-કાશી-પ્રયાગરાજ ઉપરાંત ચિત્રકૂટ અને મિર્ઝાપુરમાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટ્યો!9:05 PM IST
ઝજ્જરમાં ગેંગસ્ટરના ફિલ્મી લગ્ન: ૩ બાળકો સાથે કંબોડિયાથી આવેલી દુલહન સાથે જેલમાંથી ૧૨ કલાકના પેરોલ પર છૂટેલા મનપાલ ઢિલ્લાને લીધા સાત ફેરા : ૨૦૧૮માં પેરોલ પરથી ભાગીને કંબોડિયા સ્થાયી થયેલા અને ૨૦૨૫માં ભારત લવાયેલા આજીવન કેદના ગુનેગારના લગ્ન માટે ફાર્મહાઉસ પોલીસ છાવણીમાં ફેરવાયું: રાત્રે ૮ વાગ્યે જેલમાં વાપસી9:04 PM IST
SEBIનો આંતરરાષ્ટ્રીય સ્તરે માસ્ટરસ્ટ્રોક: FPI માટે ખુલ્યા સફળતાના નવા દ્વાર, નોન-એગ્રી કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝમાં કરોડોના રોકાણને લીલી ઝંડી! : વિદેશી રોકાણકારો માટે ભારતીય બજારમાં તકોનો પિટારો ખોલતો સેબીનો મોટો નિર્ણય; REIT અને InvIT ના સ્થાને ડીઆર (DRs) ઇશ્યૂ કરવા તથા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) ના નિયમોમાં પણ કર્યા યુગપ્રવર્તક ફેરફારો.8:54 PM IST
અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે મુંબઈ સજ્જ: ગિરગાંવ ચોપાટી ખાતે ભવ્ય તૈયારીઓ, ૨૨ હજારથી વધુ જવાનો તૈનાત અને ખાસ ટ્રાફિક પ્લાન જાહેર! : ચર્ચગેટ સ્ટેશન પર સાંજે ૭ વાગ્યા પછી એસી લોકલ ટ્રેનો સાદા ડબ્બા તરીકે દોડશે; વિદેશી દૂતાવાસના પ્રતિનિધિઓ માટે ખાસ પેવેલિયન અને કૃત્રિમ તળાવોની વિશેષ વ્યવસ્થા.8:50 PM IST
ગણેશોત્સવમાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ: એરટેલે મુંબઈના 'લાલબાગચા રાજા' સહિત ૪ મુખ્ય પંડાલોમાં નેટવર્ક બુસ્ટ કર્યું, દર્શનાર્થીઓને મળશે સુપરફાસ્ટ કનેક્ટિવિટી! : ભીડભાડવાળા વિસ્તારોમાં કોલ ડ્રોપ અને સ્લો ઈન્ટરનેટની સમસ્યામાંથી મુક્તિ; Xstream Play પર લાલબાગચા રાજાના લાઈવ દર્શનની સુવિધાથી દૂર વસતા ભક્તોમાં ખુશીની લહેર.8:42 PM IST
અમેરિકામાં કોર્ટના આદેશ છતાં વિવાદ ઘેરો: જજે પ્રવેશ આપવાનો હુકમ કર્યો હોવા છતાં Politico અને MS NOWના પત્રકારોને વાઇટ હાઉસમાં પ્રવેશતા રોકાયા! : અમેરિકી ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનને મીડિયા બૅન હટાવી પત્રકારોના પાસ પુનઃસ્થાપિત કરવા આદેશ આપ્યો હતો; પરંતુ કોર્ટના આદેશના કલાકોમાં જ પત્રકારોને ફરી પ્રવેશતા અટકાવી દેવાયા.8:39 PM IST
એન્ટાર્કટિકાના માઈનસ ટેમ્પરેચરમાં ગુંજ્યા 'ગણપતિ બાપ્પા મોર્યા': ભારતીય વૈજ્ઞાનિકોએ બરફમાંથી કંડાર્યા બાપ્પા, ૧૫,૦૦૦ કિમી દૂર અનોખી રીતે કરી ગણેશોત્સવની ઉજવણી! : મૈત્રી રિસર્ચ સ્ટેશન પર વૈજ્ઞાનિકોએ હાથ વડે બરફના 'સૌથી કૂલ' ગણેશજી બનાવી કરી પૂજા-અર્ચના; ઇકો-ફ્રેન્ડલી વિસર્જન અને મોદકનો આનંદ માણતો વીડિયો વાયરલ.8:14 PM IST
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં વકરેલા દુષ્કાળ અને ભારે જળસંકટને પહોંચી વળવા માટે બનાવાઈ 'હાઈ-પાવર કેબિનેટ કમિટી' : મુખ્ય પ્રધાનની સૂચનાથી મહેસૂલ પ્રધાનની અધ્યક્ષતામાં ૯ કેબિનેટ મંત્રીઓની ખાસ સમિતિ ગઠિત; પાકના નુકસાનીના પંચનામા, પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા પર દર અઠવાડિયે લેવાશે નિર્ણય.8:11 PM IST
UPI યુઝર્સ માટે રાહતના સમાચાર: ૯૦% ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર નહીં લાગે કોઈ વધારાનો ચાર્જ, માત્ર કોર્પોરેટ્સે ચૂકવવો પડશે પ્રસ્તાવિત ફીનો મોટો હિસ્સો : NPCI દ્વારા સ્પષ્ટતા; સામાન્ય ગ્રાહકો પર ચાર્જનો કોઈ બોજ નહીં પડે, વાસ્તવમાં માત્ર મોટા કોર્પોરેટ ટ્રાન્ઝેક્શન્સ જ એમડીઆર (MDR)ના દાયરામાં આવશે.7:37 PM IST
રાહુલ ગાંધીએ કહ્યું - મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે મતો ચોરાયા:મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને પસંદ કર્યા. : બે ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં 14 વખત લેખિત વાંધાઓ ઉઠાવ્યા :લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગોટાળા થયા હતા. તેનાથી મોદી અને શાહ સામે સત્તા વિરોધી ભાવના પેદા થઈ ન હતી." 7:11 PM IST
હવામાન વિભાગની ‘અતિ ભારે’ વરસાદની ચેતવણી વચ્ચે ૨૫ સપ્ટેમ્બરે શાળાઓ બંધ રહેશે? જાણો દેશના કયા રાજ્યો અને શહેરોમાં રજા જાહેર કરાઈ : બંગાળની ખાડીમાં સર્જાયેલા ઊંડા ડિપ્રેશનના કારણે ઓડિશા, છત્તીસગઢ, બંગાળ અને યુપીમાં મુશળધાર વરસાદ અને પૂરનું જોખમ; ગણેશ વિસર્જન નિમિત્તે તેલંગાણાના ચાર જિલ્લામાં શાળાઓમાં રજા7:06 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં યોજાશે 'આંગણાનો ઉત્સવ' : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન આંગણવાડી, આશા વર્કર અને હેલ્પર બહેનોનું બહુમાન કરાશે : ભૂલકાંઓને ફળ-કીટ વિતરણ અને માતાઓને કલ્યાણકારી યોજનાઓની અપાશે માહિતી6:31 PM IST
"સત્તા વિરોધી લહેર ગાયબ કેમ?": ચૂંટણી પ્રક્રિયા અને EC પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો : દેશભરમાં રાજકીય ગરમાવો : લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધી અને ઇરાક-ઉત્તર કોરિયાના ઉદાહરણો આપી ભાજપ : કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સામે ગંભીર સવાલો ઉઠાવ્યા : 'મતોની ચોરી'ને બંધારણ પર મોટો હુમલો ગણાવ્યો6:27 PM IST
માર્ક ઝુકરબર્ગનો આ સ્માર્ટ 'AI દાવ' અને ૧ જ દિવસમાં સંપત્તિમાં $25 બિલિયનનો જંગી ઉછાળો: જાણો શું છે Meta Muse! : ટેક ઈવેન્ટમાં રજૂ કરાયેલા AI એજન્ટ Muse અને અનોખા ચાર્મ ઉપકરણના લીધે શેરબજારમાં મેટાના મૂલ્યમાં $200 બિલિયનનો વિસ્ફોટક વધારો થયો : ઝુકરબર્ગ ગુગલના સેર્ગેઈ બ્રિનને પછાડી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં આગળ 6:24 PM IST
દુબઈથી આવતાં જ હૈદરાબાદ એરપોર્ટ પર CBI ત્રાટકી: મહાદેવ સટ્ટાબાજી એપના મુખ્ય સૂત્રધાર અભિષેક કુમારની ધડપકડ : દુબઈમાં બેઠા-બેઠા ઓનલાઈન સટ્ટાબાજીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવનાર અને કાળી કમાણીથી મિલકતો વસાવનાર માસ્ટરમાઇન્ડ સીબીઆઈના સિકંજામાં : રાયપુર કોર્ટે બે દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા6:23 PM IST
તૃણમૂલ કોંગ્રેસના 'નામ અને ચિહ્ન' વિવાદમાં સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ: ECI પાસે માગી ચોક્કસ સમયમર્યાદા, શિવસેના કેસના વિલંબનો ઉલ્લેખ કરી ઝાટકણી કાઢી : મમતા બેનર્જી અને રિતાબ્રતા બેનર્જી જૂથ વચ્ચે પક્ષની ઓળખ અંગે ઘમસાણ; 'ફૂલ અને ઘાસ'નું પ્રતીક હોલ્ડ પર મુકાતાં મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો6:15 PM IST
મુંબઈના ગણેશોત્સવમાં અનંત અંબાણીનો ભક્તિભાવ: 'લાલબાગચા રાજા' બાદ હવે 'મુંબઈચા રાજા' અને અદાણી જૂથ સાથે જોડાયેલા 'ચિંચપોકલીચા ચિંતામણી'ના ચરણે નમ્યા : કડક સુરક્ષા વચ્ચે વિવિધ પંડાલોમાં પહોંચ્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વારસદાર; 'તુલસીબાગચા રાજા' સહિતના પ્રખ્યાત ગણપતિ મંડળોમાં બાપ્પાના આશીર્વાદ લીધા6:13 PM IST
બેંગલુરુની યુવતીનો નવો કીમિયો: સંબંધીઓના 'અણિયાળા' સવાલોથી બચવા શોધવી પડી 'નકલી મહિલા ફ્લેટમેટ', Reddit પર પોસ્ટ વાયરલ થતાં આવ્યા ૧૫૦થી વધુ મેસેજ! : ફ્રી રહેવાનું, સ્વાદિષ્ટ ભોજન અને પ્રાઇવેટ રૂમની ઓફર; સંબંધીઓ સામે માત્ર 'ડ્રામા' કરવા માટે યુવતીનો આઈડિયા, સોશિયલ મીડિયા પર યુઝર્સે લીધી મજા6:11 PM IST
બાળકો જંક ફૂડના વ્યસની બની રહ્યા છે! રોટલી-શાકભાજી ટિફિનમાંથી ગાયબ : એક સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવીઃ સ્કૂલનાં બાળકો અને કોલેજનાં વિદ્યાર્થીઓના ટિફિનમાંથી પૌષ્ટિક ઘરે રાંધેલા ભોજન ગાયબ થઈ ગયા છે, જેની જગ્યાએ પીઝા, નૂડલ્સ અને પેકેજ્ડ નાસ્તાનો ઉપયોગ : નવી પેઢીની બદલાતી ખાણીપીણીની આદતો અને તેમના ભોજનમાં રહેલી પોષણની ખોટની કમી સામે આવી 10:00 AM IST
ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાયો ‘સેલ્યુટ અવર મેન્ટર્સ’ સન્માન સમારોહ : ૩૦થી વધુ નિવૃત્ત ડીજીપી અને એડીજીપી રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું પુસ્તક આપી ગૌરવભેર સન્માન કરાયું : જુઓ વિડીયો : પૂર્વ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા શરૂ કરાયેલી અનોખી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓનું ઋણ સ્વીકારાયું : પ્રોબેશન સમયના અનુભવો અને માર્ગદર્શનને સફળતાનો આધાર ગણાવતા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત11:09 AM IST
તહેવારો પૂર્વે રેલવે મુસાફરોની હાલાકી વધી: IRCTCની નવી વેબસાઈટમાં ધાંધિયા, ટ્રાફિક વધતાં સવારે ૮ વાગ્યે સર્વર ઠપ, મિનિટોમાં વેઇટિંગ ૨૦૦ને પાર! : દશેરા અને દિવાળીની રજાઓમાં મુંબઈથી ગુજરાત, યુપી અને બિહાર જતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવા પડાપડી; રેલવે દ્વારા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા કવાયત શરૂ6:14 PM IST
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા: પાક. સેનાની એરસ્ટ્રાઇકથી ગરમાયું રાજકારણ, તાલિબાને કહ્યું- "ઇન્શા અલ્લાહ... અમે યોગ્ય જવાબ આપીશું", રશિયાએ કરી આકરા શબ્દોમાં નિંદા : અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર પાકિસ્તાન વાયુસેનાનો બોમ્બમારો, ૪ નાગરિકોના મોત; ડ્રોન અડ્ડાઓને નિશાન બનાવ્યાનો પાકિસ્તાનનો દાવો5:46 PM IST
બુલેટ ટ્રેનમાં ટ્રેક બદલતી વખતે પણ નહીં અનુભવાય આંચકો: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તૈયાર કરશે જાપાની ટેકનોલોજી આધારિત 'કેન્ટેડ ટર્નઆઉટ' સિસ્ટમ : ૩૨૦ કિમી/કલાકની સુપરફાસ્ટ સ્પીડે પણ ગાયબ થશે ઝટકો અને અવાજ, ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલ અને ગેપ-ફ્રી 'મુવેબલ ક્રોસિંગ' ટેકનોલોજીથી પ્રવાસ બનશે અત્યંત આરામદાયક5:44 PM IST
ઉત્તર ભારતના ૪ રાજ્યોના પુરુષ ઉમેદવારો પર બેંગલુરુની કંપનીએ મૂક્યો નોકરીનો બાન: CEOની વિવાદાસ્પદ ભરતી નીતિથી સોશિયલ મીડિયા પર ભારે બબાલ : UP, બિહાર, રાજસ્થાન અને MPના પુરુષોને નોકરી પર નહીં રાખવાની નીતિ બાદ ભારે ટ્રોલિંગ, મહિલા કર્મચારીઓની સુરક્ષાનું કારણ આપી CEO કાર્તિક શેનોયે લીધો નિર્ણય5:40 PM IST
પીએમ મોદીએ ‘સેવા સંકલ્પ યાત્રા’ના યુવાનો સાથે કરી પ્રેરણાદાયી વાતચીત: "રાજકીય સત્તા ભલે ગમે તેટલી મળે, આપણો મુખ્ય માર્ગ અને ઉદ્દેશ્ય હંમેશાં 'સેવા' જ હોવો જોઈએ" : વડનગરથી વારાણસી સુધી સાયકલ યાત્રા કરી રહેલા સેવા યાત્રીઓને પીએમ મોદીનું સંબોધન, ૨૦ ટીમો ૩૫,૫૦૦ કિલોમીટરનું અંતર કાપી જનસેવાનો આપશે સંદેશ5:39 PM IST
IIT બોમ્બેના સાહિલ વાકોડે આત્મહત્યા કેસમાં નવો વળાંક: પરીક્ષામાં મોબાઈલથી ચોરી કરતા CCTV ફૂટેજ આવ્યા સામે, પ્રોફેસર સાથેનો વીડિયો વાયરલ : ChatGPT ના ઉપયોગનો દાવો અને ઇન્વિજિલેટર દ્વારા હોલમાંથી બહાર લઈ જવાનો ઘટનાક્રમ કેમેરામાં કેદ; ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરી5:37 PM IST
મહારાષ્ટ્રના બીડમાં સાયબર ઠગાઈનો સનસનાટીભર્યો કિસ્સો: કલેક્ટરના ગાડીના અકસ્માતનું ખોટું નાટક રચી સાયબર ભેજાબાજે મજલગાંવના SDO ને ₹૩૦,૦૦૦નો ચૂનો લગાવ્યો : ભૂતપૂર્વ મંત્રીના PAના નામે ફોન કરી કલેક્ટરના પુત્રની તાત્કાલિક સારવાર માટે નાણાં પડાવ્યા, મજલગાંવ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ સામે ગુનો દાખલ5:35 PM IST
અમેરિકા જનારાઓ અને વિઝા ધારકો માટે મોટા સમાચાર: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું નવું ડિજિટલ પોર્ટલ, વિઝા નિયમોના ઉલ્લંઘન પર હવે નાગરિકો સીધી રાખશે નજર : 'વિઝા એ વિશેષાધિકાર છે, અધિકાર નથી': શંકાસ્પદ ઇમિગ્રેશન છેતરપિંડી અને નિયમભંગની જાણકારી આપવા ઓનલાઇન પ્લેટફોર્મ કાર્યરત, ખોટા અહેવાલ આપનાર સામે કડક દંડ અને જેલની જોગવાઈ5:35 PM IST
IIT બોમ્બેમાં BTech વિદ્યાર્થી સાહિલ વાકોડેના કરૂણ મોત બાદ મોટો વિવાદ: કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ ૧૦-૧૧ ઓક્ટોબર સુધી મુલતવી રખાઈ : વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ નવી SOP બનાવવાની અને તપાસ સમિતિ રચવાની જાહેરાત, જાતિગત ઉત્પીડનના આરોપો વચ્ચે પોલીસ અને ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ તેજ5:35 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભયાનક વળાંક: "જો હવે હુમલો થયો તો જંગ હિંદ મહાસાગર સુધી ભડકે બળશે," ઈરાનની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી અને આકરી ચેતવણી : પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્ર બાદ હવે હિંદ મહાસાગરમાં પણ સૈન્ય મોરચો ખોલવાની તેહરાનની ધમકી, વૈશ્વિક શિપિંગ રૂટ અને એશિયાઈ દેશોની સુરક્ષા પર ઘેરા સંકટના વાદળો5:34 PM IST
પશ્ચિમ બંગાળમાં અદાણી ગ્રુપ દ્વારા ૪૦૦૦ કરોડના ખર્ચે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના હસ્તે શિલાન્યાસ : ગૌતમભાઈ અદાણીની વધુ એક મોટી જાહેરાત વિવિધ માળખાકીય પ્રકલ્પો માટે અદાણી ગ્રુપ પ.બંગાળમાં ૧ લાખ કરોડથી વધુનું રોકાણ કરશે : ૫૧.૭૫ એકરમાં આકાર લેનાર 'અદાણી આરોગ્ય મંદિર' એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 'સ્ટેપ-ડાઉન' અને 'ટ્રાન્ઝિશનલ કેર' ની સુવિધાઓ સાથેની આ વ્યાપક ઇકોસિસ્ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે 'મેડિટેલ' અને 'વિશ્રામ ગૃહ'નો પણ સમાવેશ 2:39 PM IST
જમશેદપુર નજીક ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઝારખંડના કેબિનેટ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત ૪ નવયુવાનોના કમકમાટીભર્યા મોત : મરીન ડ્રાઇવ પર વહેલી સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોંઘીદાટ કારનો કૂચડો બોલી ગયો: રાજ્યપાલ, મુખ્યમંત્રી હેમંત સોરેન અને વિપક્ષી નેતાઓએ પરિવારજનો પ્રત્યે ભારે સંવેદના વ્યક્ત કરી ઘેરો શોક વ્યક્ત કર્યો12:06 PM IST
પ્રખ્યાત ચિલીયન કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા પાબ્લો નેરુદાનું આશાવાદ અને આંતરિક સમર્થન આપતું કાળજયી વિધાન જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે નવી શરૂઆત અને પ્રગતિનો વિજય દર્શાવે છે : કુદરતના નિયમ અને માનવજીવનની વાસ્તવિકતાને સાંકળતું આ વિચારપ્રેરક વાક્ય દર્શાવે છે કે ગમે તેટલા વિઘ્નો કે અન્યાયી દબાણો આવે તો પણ આશા, સકારાત્મક પરિવર્તન અને સત્યના ઉદયને રોકવો અશક્ય છે12:06 PM IST
દેશના સૌથી અમીર બન્યા અદાણી પાછળ રહી ગયા અંબાણી : અદાણીની સંપત્તિમાં વાર્ષિક ૧૩ ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ રૂ. ૯.૨૩ લાખ કરોડ સુધી પહોંચી : મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ રૂ.૮.૬૩ લાખ કરોડ નોંધાઇઃ બંને વચ્ચે હવે આશરે રૂા.૫૯,૪૦૦ કરોડનો તફાવતઃ ૧,૮૧૦ અમીર લોકોની સંપત્તિ રૂા.૧૮૭.૫ લાખ કરોડ10:05 AM IST
મુંબઈ ગણેશોત્સવ ૨૦૨૬: વિદેશી પ્રવાસીઓ માટે ગિરગાંવ ચોપાટી પર ખાસ 'વ્યુઈંગ પેવેલિયન' તૈયાર, અરબી સમુદ્ર કિનારેથી અનંત ચતુર્દશીના વિસર્જનનો અદ્ભુત નજારો નિહાળી શકશે! : મહારાષ્ટ્ર સરકારની સાંસ્કૃતિક પ્રવાસનને વેગ આપવા અનોખી પહેલ: ઢોલ-તાશાના નાદ, મહારાષ્ટ્રીયન પરંપરા અને આરતીનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે આંતરરાષ્ટ્રીય મહેમાનો9:00 PM IST
મહત્વના સમાચારો11:44 PM IST
ત્રણ દિવસની પ્રસ્તાવિત બેન્ક હડતાળ પહેલાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને ૨૫ સપ્ટેમ્બરે પગાર, વેતન અને પેન્શન ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો : યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે વિવિધ માગણીઓને લઈને ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે: રાજ્ય સરકારો અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી: ન્યુઝ ફર્સ્ટ10:34 PM IST
કોલેજિયમ સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટનો મોટો ધડાકો: ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું, 'જજોની નિમણૂકમાં સરકારની ભુમિકા મહત્વની : .કારોબારીની પોતાની નિષ્ફળતાઓ લપાવવા માટે કોલેજિયમને દોષિત ઠેરવવાની નવી ફેશન બની ગઈ છે: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉમેદવારોની આકરી તપાસથી લઈને આખરી સહી સુધી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિની મંજૂરી વિના એક પણ જજની નિમણૂક શક્ય નથી12:41 AM IST
બે મહાસત્તાઓનું મહામિલન : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પત્ની પેંગ લિયુઆન અને ઉચ્ચ સ્તરીય દળ સાથે ખાસ વિમાનમાં અમેરિકા રવાના : ટ્રેડ વોર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો, તાઈવાન તણાવ અને રેર અર્થ મિનરલ્સ સહિતના મુદ્દે ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વ્હાઈટ હાઉસમાં યોજાશે ઐતિહાસિક શિખર બેઠક12:24 AM IST
રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય: NPSમાંથી બદલાઈને UPS પસંદ કરવાની ઐતિહાસિક તક : નિવૃત્તિ અને VRS અંગે સરકારે તમામ ચિત્ર સ્પષ્ટ કર્યું! : .કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અંગે જારી કરી વિગતવાર માર્ગદર્શિકા: ૨૫ વર્ષની સેવા પર ૫૦ ટકા ગેરંટીડ પેન્શન, પરિવાર માટે કૌટુંબિક પેન્શન અને VRS માટેના નિયમો સરળ બન્યા12:27 AM IST
કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર ત્રાટકી સુરક્ષા એજન્સીઓ: ૨૦૦ સાગરીતોને દેશ છોડવાનો અલ્ટીમેટમ : ૧૧૧ ગેંગસ્ટરોને ડિપોર્ટ કરાયા! : વિદ્યાર્થી વિઝા પર આવીને બિશ્નોઈ નેટવર્ક માટે કામ કરતા બદમાશો સામે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીની લાલ આંખ: બર્થડે પાર્ટીમાં પિસ્તોલથી ફાયરિંગનો વિડીયો વાયરલ થયા બાદ જશનદીપ સિંહ સામે પણ દેશનિકાલની આકરી કાર્યવાહી12:31 AM IST

પ્રદૂષણનું પરિણામ

ન્યાયની પોકાર

વરસાદી માહોલ

પોષણ સંકલ્પ
અકિલા સોશ્યિલ મીડિયાસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 500 મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે માર્ગ સલામતી અગ્રદૂત તાલીમ મેળવી, નિઃશુલ્ક હેલ્મેટ પ્રાપ્ત કર્યા : વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સાથે માર્ગ અકસ્માત મુક્ત રાષ્ટ્રના નિર્માણનો સંકલ્પ લો: સતીશ પટેલ, કમિશનર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી:માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુમાં ભારતનું પ્રથમ સ્થાને રહેવું અત્યંત ચિંતાજનક:સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ:"યુવા જાગૃત – દેશ જાગૃત, યુવા સુરક્ષિત – દેશ સુરક્ષિત" ના નારાઓથી સભાગૃહ ગુંજી ઊઠ્યો9:44 PM IST
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- પેટાચૂંટણીને લઈને ભાજપે વિવિધ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા : જુઓ સંપૂર્ણ યાદી : ઓખા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ઉમેદવારો જાહેર:દેવભૂમિ દ્વારકાની ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર માલતીબેન કડોરિયા અને થોરીયાળી તાલુકા પંચાયત બેઠક પર મહેશ પીપળીયાને ટિકિટ : છોટાઉદેપુર, બાયડ અને ખેરાલુમાં પણ પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર થયા 8:52 PM IST
સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવર્સની મુશ્કેલીઓ વધી: મહામંથનમાં વિવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવર્સ એકઠા થયા : બેઠકમાં ઉત્પાદન ખર્ચ, જોબ રેટ અને ઓવરપ્રોડક્શન અંગે ચિંતા વ્યક્ત કરાઈ:આધુનિક ટેકનોલોજી અપનાવવા સરકારી સહાય, ટેક્સટાઇલ એક્સપોર્ટ વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા8:33 PM IST
ધોળકામાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં ખેડૂતોનું એક મહિનાથી આંદોલન યથાવત :ભેટાવાડા સહિત પાંચ ગામોમાં બંધનું એલાન : પાંચ ગામના ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થઈ APMC ચોકડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી:15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે જમીનને નુકસાન,10 હજાર એકરથી વધુ જમીનને અસર થયાનો ખેડૂતોનો આક્ષેપ 8:19 PM IST
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો "યુવા-સંવાદ" કાર્યક્રમ : યુવાઓને લાભકારી સરકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીની તકો, રમતગમત, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ જેવા સમાજને અને ખાસ કરીને યુવાપેઢીને સ્પર્શતા વિવિધ વિષયો પરના વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી સીધો જ સંવાદ કરશે.7:26 PM IST
ગાંધીનગર ખાતે માહિતી કમિશનરની કચેરી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : પર્યાવરણ જતન અને સ્વચ્છતા આપણી સૌની સામૂહિક જવાબદારી: માહિતી કમિશનર કે.એલ. બચાણી:'એક પેડ માઁ કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરાયું; અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો6:56 PM IST
નાગરિકોની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે 'AI ગ્રીન સિટિઝન સ્કોર' એપ લોન્ચ કરી : વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સાયક્લિંગ જેવી કામગીરી બદલ નાગરિકોને મળશે ગ્રીન પોઈન્ટ્સ : વૃક્ષારોપણ, કચરાનું વિભાજન, પ્લાસ્ટિક એકત્રિતકરણ અને જાહેર પરિવહનના ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ માટે આ પ્લેટફોર્મ પર નોંધ કરી ભાગ લેવા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અપીલ : GIL દ્વારા નિર્મિત એપ ગૂગલ એપ સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ12:40 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદના રાણીપ ખાતે રૂ.૧૧.૦૧ કરોડના ખર્ચે નિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, આધુનિક મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરાયું : મ્યુરલ્સ, વર્ચ્યુઅલ સુવિધા અને લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી ડૉ. બાબાસાહેબના પંચતીર્થના દર્શન તથા જીવન-સંઘર્ષ જીવંત કરાયો : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત11:31 AM IST
૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બેન્ક હડતાળને પગલે નાણાકીય કામગીરી ખોરવાવાની શક્યતા : SLBC ગુજરાત અને બેન્ક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને ડિજિટલ માધ્યમો વાપરવા અનુરોધ : હડતાળ દરમિયાન અસુવિધાથી બચવા ચેક ક્લિયરિંગ સહિતના મહત્વપૂર્ણ કામો ૨૫ સપ્ટેમ્બર સુધીમાં આટોપી લેવા અને નાણાકીય લેવડ-દેવડ માટે UPI, ઇન્ટરનેટ બેન્કિંગ તથા ATMનો ઉપયોગ કરવા જાહેર સૂચના10:55 AM IST
ઔદ્યોગિક શાંતિ અને શ્રમિક કલ્યાણ માટે ગુજરાત સરકારનો સકારાત્મક અભિગમ : ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો : ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ તથા સહયોગ જ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો પાયો : રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને શ્રમ સચિવ લોચન સહેરાની વિશેષ ઉપસ્થિતિમાં ૨૯ જૂના કાયદાઓને બદલે ચાર નવા લેબર કોડ્સ અંગે કરાયું વિસ્તૃત માર્ગદર્શન11:45 AM IST
ગુજરાત સરકારનું ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ' કવચ : વહીવટમાં પારદર્શિતા માટે ૩૧ ઓક્ટોબરથી સતર્કતા જાગૃતિ સપ્તાહ અને ત્રણ મહિનાની વ્યાપક ઝુંબેશ : ‘Probity for Prosperity’ ની થીમ હેઠળ સાયબર સુરક્ષા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, AI અને ડેટા એનાલિટિક્સ આધારિત તાલીમ આપી ભ્રષ્ટાચારના કારણો પહેલેથી જ દૂર કરાશે3:12 PM IST
ઔદ્યોગિક પ્રગતિને નવી પાંખો : ગાંધીનગરમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં નવા શ્રમ કાયદા અંગે યોજાયો જાગૃતિ કાર્યક્રમ : ૨૯ જૂના કાયદાના સ્થાને ચાર નવા લેબર કોડ્સ શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અને ઉદ્યોગોના વિકાસને આપશે નવી ઝડપઃ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને શ્રમ સચિવ લોચન સહેરાની ઉપસ્થિતિ3:43 PM IST
સરકારી અને અર્ધસરકારી હોસ્ટેલમાં ABVP દ્વારા મેસમાં આકસ્મિક તપાસ :રસોડામાં ભારે ગંદકી, સડેલા શાકભાજી અને જીવાતવાળો ખોરાક ઝડપાયો : હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજન અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદો બાદ ABVP દ્વારા તપાસ :વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા મેસ સંચાલકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ સાથે તંત્રને ઉગ્ર આંદોલનની ચીમકી9:19 PM IST
મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ બન્યો ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ : સપ્ટેમ્બર-26ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર, મહેસાણા, જુનાગઢ, મોરબી અને રાજકોટના સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવ્યા:સેવા સંકલ્પ અભિયાનને સપ્ટેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં મળેલી નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિવારણથી મુખ્યમંત્રીશ્રીએ વધુ ગતિ આપી8:47 PM IST
ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રમદાન, સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : સ્વચ્છતા એ માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ આપણી સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી: નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. ટી. નટરાજન:કચેરી પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવા સૌએ લીધા સામૂહિક ‘સ્વચ્છતા શપથ’: પેન્શન ચુકવણાં કચેરીના પ્રાંગણમાં હરિયાળી વધારવા કરાયું વૃક્ષારોપણ7:05 PM IST
ગુજરાત સરકારનો મહાકાય કલ્પસર પ્રોજેક્ટ રાજ્યની કાયાપલટ કરશે: ખંભાતના અખાતમાં ૬૦ કિમી લાંબો બંધ બાંધી બનાવાશે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર : સૌરાષ્ટ્રમાં પાણીની અછત ભૂતકાળ બનશે, સુરત-ભાવનગર વચ્ચેનું અંતર અડધું થશે; ડચ ટેકનોલોજીની મદદથી ₹૧.૩૩ લાખ કરોડના ખર્ચે સાકાર થશે મેગા પ્રોજેક્ટ6:56 PM IST
ગુજરાત ભાજપ સંગઠનમાં અંદાજે 25 વર્ષ બાદ ફરી ‘સહ મહામંત્રી’ પદ પુનઃજીવિત કરાયું : સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટામાં ખાસ ફોક્સ : સૌરાષ્ટ્રમાં પાટીદાર-કોળી-ક્ષત્રિય સમીકરણો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અરુણ બિનનાડી તથા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સંગઠન મજબૂત કરવા સતીશ ઘોંડને મોવડીમંડળે મેદાનમાં ઉતારાયા6:48 PM IST
સંગઠિત અપરાધ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય SOG અને દિલ્હી પોલીસનું મોટું ઓપરેશન : પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના માર્ગદર્શનમાં ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત શાર્પશૂટર આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની વેજલપુરથી ધરપકડ : હત્યાનો પ્રયાસ, ફાયરિંગ અને ખંડણી સહિત ૧૧થી વધુ જઘન્ય ગુનાઓમાં વોન્ટેડ આરિફ ઉર્ફે 'પિસ્તોલ' દુબઈ મારફતે ધમકીભર્યા કોલ્સ કરી ખંડણીનું રેકેટ ચલાવતો હતો : સતત સ્થળો બદલી બહુ-રાજ્ય ટ્રેકિંગથી બચતા હાઇ-પ્રોફાઇલ ફરાર આરોપીને ઝડપી લેવામાં મળી બમ્પર સફળતા1:43 PM IST
પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો : ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે : અમદાવાદનાં મહિલા PIની ફરિયાદઃ લગ્નના બીજા જ દિવસથી જ ત્રાસઃ પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને તે રોજ દારૂ પીને આવતો હતો પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઘરના તમામ ખર્ચા અને આર્થિક જવાબદારીઓ પણ મહિલા ઇન્સ્પેક્ટર પોતે જ ઉપાડતાં હતાં11:52 AM IST
કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી બાળ પ્રોત્સાહન યોજના ત્રીજું સંતાન જન્મે તો પરિવારને મળશે રૂા.૫૦ હજારની સહાય : સમાજમાં ઘટતી જતી વસતિ વચ્ચે કચ્છ કડવા પાટીદાર સમાજે નવી પેઢીને લઈને એક અનોખી પહેલ કરી : હવે પરિવારમાં ત્રીજા સંતાનના જન્મ પર દીકરો હોય કે દીકરી, સમાજ તરફથી રૂ. ૫૦ હજારની FD સ્વરૂપે પ્રોત્સાહક સહાય આપવામાં આવશે1:59 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ : નવનિર્મિત આવાસોના ડ્રો તેમજ ૪૫૦થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને ૫૦ જેટલાં જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કરાયાં :રૂ. ૨૭૯.૮૦ કરોડનાં ૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૩૦૪.૦૫ કરોડનાં ૬ કામોનું ખાતમુહૂર્ત1:44 PM IST
ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત સરકારનું 'પ્રિવેન્ટિવ વિજિલન્સ' કવચ: રાજ્યમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ સાથે ૩૧ ઓક્ટોબરથી ત્રણ મહિના સુધી વ્યાપક ઝુંબેશ ચલાવાશે : 'Probity for Prosperity' ની થીમ હેઠળ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર દરમિયાન જાગૃતિ સપ્તાહ અને ૧૦ સપ્ટેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી નિવારાત્મક તકેદારી ઝુંબેશ યોજાશે : સાયબર સુરક્ષા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, AI અને ડેટા એનાલિટિક્સ આધારિત તાલીમથી વહીવટમાં પારદર્શિતા લવાશે11:39 AM IST
SLBC ગુજરાત અને બેન્ક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને ડિજિટલ માધ્યમો વાપરવા અનુરોધ : ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બેન્ક હડતાળને પગલે નાણાકીય કામગીરી ખોરવાવાની શક્યતા હડતાળ દરમિયાન અસુવિધાથી બચવા ચેક ક્લિયરિંગ સહિતના મહત્વપૂર્ણ કામો ૨૫ સપ્ટેમ્બર સુધીમાં આટોપી લેવા અને નાણાકીય લેવડ-દેવડ માટે UPI, ઇન્ટરનેટ બેન્કિંગ તથા ATપ્નો ઉપયોગ કરવા જાહેર સૂચના4:01 PM IST
હડાળા પાસે રિક્ષા-કારને ઉલાળીને ટ્રક ભાગ્યોઃ રાજકોટના અઝીઝશા શાહમદાર અને કાનાભાઇ હુંબલના મૃત્યુ : જુઓ વિડીયો : રાજકોટ-મોરબી હાઇવે પર રાતે ગોઝારો અકસ્માત બનાવઃ ચા-પાણી પીવા ઉભા અને ટ્રક કાળ બનીને ત્રાટક્યો : મનહરપરામાં રહેતાં ૩૬ વર્ષિય અઝીઝશા ૧૬ વર્ષના દિકરા અફઝલ સાથે મોરબી ઉર્ષમાં જતાં હતાં: પોતે રિક્ષા સહિત ઠોકરે ચડયાઃ દિકરો ફાકી લેવા ગયો અને બચી ગયોઃ બીજા મૃતક માધાપર ચોકડીએ રહેતાં કાનાભાઇ હુંબલ કારમાં હતાં: ઘટના સ્થળે જ મૃત્યુ2:45 PM IST
છોટુનગર-અલ્કાપુરીમાં દારૂડીયાઓ બેફામઃ ખુલ્લેઆમ બિભત્સ હરકતોઃ પોલીસ ખરા અર્થમાં ‘કડક’ કામ કરે તેવી માંગણી : રૈયા રોડ હનુમાન મઢી પાછળના આ વિસ્તારોમાં પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેવો માહોલઃ સવારથી રાત સુધી ઠેકઠેકાણે શેરી-ગલીઓમાં કોથળીઓ લઇ નશાખોરો બેસી જાય છેઃ કોઇ ટપારે તો ભુંડી ગાળોનો વરસાદઃ રહેવાસીઓ ત્રાહીમામઃ વારંવાર રજૂઆતો પણ પરિણામ શૂન્ય : છોટુનગર-અલ્કાપુરીના રહેવાસીઓની વધુ એક વખત પોલીસ કમિશનરને રજૂઆતઃ કેટલાક દિવસ પહેલા એક ધાર્મિક જગ્યામાં પણ નશાખોરે મુર્તિ ખંડીત કર્યાનો આક્ષેપ3:10 PM IST
ક્રિકેટ રમાડવાની ના કહેતાં ૧૦ વર્ષના જયેશને બે શખ્સે ઉઠાવી ઘરમાં લઇ જઇ તાવીથાથી ડામ દીધા! : નવઘણે પોતાને એક બોલ રમાડવાનું કહેતાં જયેશે ના કહી દીધીઃ આથી તેને ઉઠાવી હાર્દિકના ઘરમાં લઇ ગયા : પુનિતનગર પાસે વિશ્વકર્મા સોસાયટીમાં બનાવઃ ત્રણ મહિના પહેલાની ઘટનામાં સમાધાન ન થતાં તાલુકા પોલીસમાં મુળ અમદાવાદના નવઘણ કુંવરીયા અને પુનિતનગર વિશ્વકર્મા સોસાયટીના હાર્દિક કુંવરીયા વિરૂધ્ધ ગુનો દાખલ2:52 PM IST
‘સેવા સેતુ'માં EWS પ્રમાણપત્ર સુવિધાની તાત્કાલીક અમલવારી શરૂ કરાવતા નેહલ શુકલ : કાર્યક્રમ દરમિયાન EWS અંગે સુચન મળતા મેયર દ્વારા તુરંત કલેકટર તંત્રનો સંપર્ક કરી સેવાનો લાભ અપાવ્યો : આર્થિક રીતે નબળા સવર્ણ પરિવારોને ઘરઆંગણે મળશે પ્રમાણપત્રઃ શિક્ષણ અને સરકારી ભરતીમાં ૧૦ ટકા અનામતનો લાભ લેવામાં સરળતા3:47 PM IST
ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં રાણપુરના પિતા-પુત્ર-ભત્રીજાના મોતઃ એક સાથે અરથી ઉઠતાં કાળો કલ્પાંત : દસ દિવસ રંગેચંગે પુજાપાઠ કર્યા બાદ સાંજે વિસર્જન માટે કુવાડવા-વાંકાનેર રોડ પરના તળાવે ગયા અને કરૂણ ઘટના બનીઃ ધીરૂભાઇ ચોૈહાણ-કોળી (ઉ.વ.૫૦), પુત્ર નયન (ઉ.વ.૨૩), ભત્રીજો નરેન્દ્ર મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦)ના મૃત્યુથી પરિવારમાં અને ગામમાં ગમગીની કુવાડવા નજીકના રાણપુરની શિવધારા રેસીડેન્સીમાં રહેતાં ધીરૂભાઇ ચોૈહાણ સાથે પત્નિ મીનાબેન, દિકરી આશા તેમજ દિકરો નયન, ભત્રીજો નરેન્દ્ર સહિતના પરિવારજનો સામેલ હતાં: ત્રણનો સદ્દનસિબે બચાવઃ ફાયર બ્રિગેડની ટીમ તુરંત પહોંચી પણ કમનસિબે મૃતદેહ જ હાથ આવ્યાઃ એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી : ધીરૂભાઇ અને સાથે દિકરા નયનનું પણ મોત થતાં પરિવાર પર આભ ફાટયું: નયન ત્રણ બહેનનો એક જ ભાઇ હતો કાકા-પિત્રાઇ સાથે કાળનો કોળીયો બનેલો નરેન્દ્ર બે ભાઇ, એક બહેનમાં વચેટ હતોઃ બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું2:48 PM IST
ક્રાઇમ બ્રાંચે દૂકાનમાંથી લાલાને રૂા. ૪.૪૫ લાખના દારૂ સાથે પકડયોઃ બૂટલેગર ગૂગાની શોધખોળ : કુવાડવા રોડ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદ્દગુરૂ એસ્ટેટ ડેલામાં દરોડો : ભાડાની દુકાનમાં જથ્થો ઉતાર્યો હતોઃ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં દરોડોઃ પરષોત્તમ ઉર્ફે ગુગો અગાઉ સાત ગુનાઓમાં સામેલ : મનિષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા અને કનકસિંહ સોલંકીની બાતમી3:09 PM IST
કચ્છના નીલપર ગામે કન્યા છાત્રાલયમાં આચાર્ય દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના આક્ષેપથી ખળભળાટ : પ્રેગ્નન્સી ટેસ્ટ કિટના મુદ્દે મામલો ગરમાયો : ચકચાર બાદ ગુમ થયેલા આચાર્ય વિપુલ ગોહિલને ફરજ પરથી કરાયા મુક્ત, પ્રાથમિક જિલ્લા શિક્ષણ કચેરીના આદેશે તપાસ શરૂ, પોલીસ તપાસનો ધમધમાટ : પીડિત બાળકીના સમાજની મહાપંચાયત મળી9:38 AM IST
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત સર્વોત્તમ ડેરી દ્વારા સફાઈ ઝુંબેશ યોજાઈ : ડેરી પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો : ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ ડેરી) અને તેની સાથે સંયોજિત જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં હાથ ધરાયો સર્વગ્રાહી સફાઈ કાર્યક્રમ : "સ્વચ્છ ભારત – સુંદર ભારત" ના સંકલ્પને કરાયો મજબૂત11:53 AM IST
ભારતના પડોશી દેશોમાં પિશાચી સૈન્ય સંઘર્ષઃ અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાને ઝીંકી ૧૦-૧૦ કાળમુખી એરસ્ટ્રાઈક: તાલિબાને સટાકથી આપી ભયાનક બદલાની ધમકી : ડ્યુરેન્ડ લાઈન પર રક્તરંજીત કાળો નાગ ફેરવાતાં દક્ષિણ એશિયામાં મહાયુદ્ધના વિસ્ફોટક એંધાણ: તોપમારો અને યુદ્ધવિમાનોના આતંકથી ૧૦૦થી વધુના મોતનો સનસનાટીપૂર્ણ દાવો: તાલિબાન બ્રિગેડ પાકિસ્તાનનો પૂરેપૂરો કૂચડો બોલાવવા સજ્જ6:21 PM IST
બ્રહ્માંડના ઊંડાણમાંથી પિશાચી એલિયન સંકેતઃ એક્સોપ્લેનેટમાંથી સીધા જ મળતા ભયાનક રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને મળ્યો રાક્ષસી ધડાકો : પૃથ્વી સિવાયના ગ્રહ પરથી આવતા કાળમુખા સિગ્નલે વિજ્ઞાન જગતમાં ફેરવ્યો કાળો નાગ: તોતિંગ ટેલિસ્કોપે ઝીલેલા રહસ્યમય રેડિયો અવાજોથી એસ્ટ્રોનોમર્સના હોશ ઊડ્યા: પરગ્રહવાસીઓ અને બ્રહ્માંડીય ચુંબકીય ક્ષેત્રનો વિસ્ફોટક ભંડાન ફોડ6:23 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના પિશાચી એંધાણઃ ઈરાને અમેરિકા-ઈઝરાયેલ પર ફેરવ્યો કાળો નાગ: હુમલો થયો તો યુદ્ધ સીધું હિંદ મહાસાગરમાં સટાકથી ભડકે બળશે : સુપરપાવર અમેરિકાને ઈરાન મોરચાની રાક્ષસી અને કાળમુખી ખુલ્લી ચેતવણી:પરમાણુ મથકો અને મિલિટરી બેઝ પર હુમલો થયો તો વૈશ્વિક તેલ પુરવઠા અને દરિયાઈ માર્ગોનો બોલાવી દેવાશે પૂરેપૂરો કૂચડો6:20 PM IST
ઇસ્લામાબાદની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી પિશાચી જડબેસલાક કિલ્લેબંદીઃ વિરોધ પ્રદર્શનો અને તાલિબાની ખતરા વચ્ચે આખી પાટનગરીમાં ફેરવાયો કાળો નાગ : સમગ્ર પાકિસ્તાન રાજધાનીમાં માર્ગો: હાઈવે અને સરકારી ઈમારતો પર કાળમુખા તોતિંગ લોખંડી કન્ટેનરોનો ખડકલો: ગૃહયુદ્ધ અને આતંકી હુમલાના પિશાચી ભય વચ્ચે સેના અને પોલીસે આખા શહેરનો સટાકથી બોલાવી દીધો કૂચડો6:22 PM IST
હોઠની સુંદરતા પર પિશાચી ગ્રહણઃ કાળમુખી ભૂલોથી હોઠ થઈ જશે કાળાદિબંગ અને કૂચડો બોલાઈ જશે: હોશ ઉડાડતો વિસ્ફોટક ભંડાન ફોડ : સામાન્ય ગણાતી કાળમુખી ટેવો જ તમારા હોઠ પર ફેરવે છે કાળો નાગ: લિપસ્ટિક અને લિપ બામના રાક્ષસી મોહમાં હોઠની પિશાચી તબાહી: તાત્કાલિક સાવચેત નહીં થાઓ તો હોઠની સુંદરતાનો સટાકથી બોલાઈ જશે કૂચડો6:23 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મુંબઈ ઈન્ડિયન્સે WPL 2027 માટે માસ્ટરપ્લાન તૈયાર કર્યો: લિસા કીટલીની વિદાય બાદ માસ્ટર માઇન્ડ લ્યુક વિલિયમ્સને સોંપી મહિલા ટીમની કમાન, નીતા અંબાણીએ ગ્રાન્ડ વેલકમ કર્યું! : દુનિયાની 3 મોટી મહિલા ક્રિકેટ લીગ જીતનારા વિજેતા કોચ હવે હરમનપ્રીત કૌર સાથે મળીને મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજી વાર ચૅમ્પિયન બનાવશે5:33 PM IST
જાપાનની એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટર અને પાકિસ્તાની ફેન વચ્ચે રમુજી ક્ષણ: "હું પાકિસ્તાનથી આવ્યો છું, અભિષેકને બોલાવો", સંજુ સેમસને આપ્યો દિલ જીતી લે તેવો જવાબ : જાપાન સામે ભારતની રોમાંચક જીત બાદ સૅમસનને મળવા પહોંચ્યો પાકિસ્તાની ફેન, સેમસને કહ્યું- "અભિષેક નાસ્તો કરે છે, પ્લીઝ થોડો સમય આપો"5:40 PM IST
‘ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું’: લીક થયેલા ઈન્ટિમેટ વિડિયો ક્લિપ પર રાધિકા આપ્ટેએ તોડી ચૂપકીદી, દર્શાવ્યું પોતાનું દર્દ! : ‘પાર્ચ્ડ’ ફિલ્મ લીક બાદ ગંભીર માનસિક ટ્રોમામાંથી પસાર થઈ હતી અભિનેત્રી; સોશિયલ મીડિયાના ટ્રોલિંગ અને લોકોની નજરોએ રાધિકા આપ્ટેને જીવવું કરી દીધું હતું હરામ.8:54 PM IST
સંંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માંથી રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક આઉટ: સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે રોમાંચ, ઇન્ટરનેટ પર રણબીરના ઈંજર્ડ લૂકે મચાવી તબાહી : "વો રુતબા, વો રૌબ, વો જુનૂન!": રક્તરંજિત ચહેરા અને કાર ચલાવતા રણબીર કપૂરના કાતિલ અને આક્રમક અવતારે અગનજ્વાળા ભડકાવી, ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૭માં રિલીઝ થશે 5:37 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
સિનેપ્રેમીઓ માટે સુપર શુક્રવાર: થિયેટર્સથી લઈને OTT સુધી રિલીઝ થશે ફિલ્મો અને વેબ સિરીઝનો ભંડાર, જુઓ આ અઠવાડિયાનું કમ્પ્લીટ લિસ્ટ! : નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, જિયો હોટસ્ટાર અને સિલ્વર સ્ક્રીન પર મનોરંજનનો ધમાકો; સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘ધ વન’થી લઈને આલિયા ભટ્ટ પ્રોડ્યુસ્ડ ‘ડોન્ટ બી શાય’ સહિત ૮ મોટી રિલીઝ લાવશે રોમાંચ.8:39 PM IST
જસદણના સેવાભાવી વિનુભાઇ ચાંવનો જન્મદિવસ 1:55 PM IST
પોરબંદર સાંદીપનીના ધવલ રવિયાનો જન્મદિવસ 3:59 PM IST



















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































