<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

યુવા એડવોકેટ અભયભાઇ ખખ્‍ખરનો આજે જન્‍મ દિવસ

રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય તથા હાલ અમદાવાદ માં ગુજરાત હાઇકોર્ટ તથા ડી.આર.ટી. માં પ્રેકટીસ કરતા રાજકોટ ના યુવા એડવોકેટ શ્રી અલય મનીષભાઈ ખખ્‍ખર નો  આજરોજ તા. ૧૧/૧૨/૨૦૨૫ ના ગુરુવાર રોજ જન્‍મ દિવસ છે.

તેઓએ હોલી સેન્‍ટ સ્‍કુલમાંથી અભ્‍યાસની શરૂઆત કરી ને તેઓએ ગુજરાત યુનિર્વસીટી અમદાવાદ મા આવેલ યુનાઈટેડ વર્લ્‍ડ સ્‍કુલ ઓફ લો કોલેજમાંથી બી.બી.એ.એલએલ.,બી.નો અભ્‍યાસ પુર્ણ કરી ગુજરાત હાઈકોર્ટ તથા બોમ્‍બે હાઈકોર્ટમાં ઈન્‍ટેન્‍શીપ કરેલ છે.

તેઓ રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્‍ખરના સુપુત્ર થાય છે તેમજ રાજકોટ નો લોહાણા મહાજન ના ભુતપુર્વ પ્રમુખ ડો.હર્ષદભાઈ પી. ખખ્‍ખરના પૌત્ર થાય છે તેમજ રાજકોટના સીનીયર મોસ્‍ટ ધારાશાષાી વસંતભાઈ પી. ખખ્‍ખર ના પૌત્ર થાય છે તેઓએ તેમના બાપ-દાદા શ્રી પ્રેમતલાલ કેવળચંદ ખખ્‍ખર કે જેઓ જોડીયા મુકામે વકીલાતની બહોળુ નામ ધરાવતા હતા આમ તેઓએ તેમના બાપ-દાદાનો વ્‍યવસાય અપનાવેલ છે. આમ તેઓના આજે જન્‍મ દિવસના શુભ દિવસે વડીલો તથા મિત્રો સર્કલમાંથી જન્‍મદિવસની શુભકામના મો. નં. ૭૭૭૮૦ ૦૦૦૯પ ઉપર પાઠવવામાં આવી રહી છે.

(1:32 PM IST)