એપ્સટિન ફાઇલ્સઃ યુએસ, યુકે, નોર્વેથી ફ્રાન્સ સુધી... વિશ્વભરમાં અસંખ્ય રાજીનામા : એપ્સટિન ફાઇલ્સના ખુલાસાથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયોઃ યુકે અને નોર્વેમાં અનેક હસ્તીઓએ રાજીનામા આપ્યાઃ તપાસ ૮૦ દેશોમાં વિસ્તરી છે, જેમાં વધુ રાજીનામા શક્ય છે : આ ફાઇલોમાં નાણાકીય વ્યવહારો અને વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ વિશેની માહિતી છેઃ જેના કારણે અસંખ્ય રાજીનામા પડયા3:59 PM IST
ભારતીય ઘરોમાં આશરે ૩૪,૬૦૦ ટન સોનું: મૂલ્ય ૪૫૦ લાખ કરોડ રૂપિયાથી વધુ : ભારતીય પરિવારો પાસે અમેરિકા કરતાં ચાર ગણો મોટો અને ચીન કરતાં દસ ગણો મોટો સોનાનો ખજાનોઃ ભારતીય પરિવારો પાસે એટલો વિશાળ સોનાનો ભંડાર છે કે વિશ્વના અન્ય ૧૦ દેશોમાં આટલો મોટો સોનાનો ભંડાર નથી : ભારતના દસ સૌથી મોટા મંદિરોમાં પણ નોંધપાત્ર સોનાનો ભંડાર છેઃ પદ્મનાભસ્વામી મંદિર, કેરળ વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે2:50 PM IST
ICC T20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો ભારત સામેના બહિષ્કારનો યુ-ટર્ન : પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર શ્રીલંકાના રાષ્ટ્રપતિની વિનંતી અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોને માન આપી કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન : બાંગ્લાદેશના સમર્થનમાં લીધેલો નિર્ણય પાછો ખેંચાયો : પાકિસ્તાન પીએમ શહબાઝ શરીફ અને શ્રીલંકન રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ PCBનો મહત્વનો નિર્ણય : ICC એ બાંગ્લાદેશ પરનો દંડ હટાવી ભવિષ્યમાં યજમાનીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો11:33 PM IST
હોળી પર સરકારી કર્મચારીઓની 'બલ્લે-બલ્લે': DA વધીને 60% થવાના સંકેત : પગારમાં થશે મોટો ઉછાળો : મોંઘવારીના મોરચે કેન્દ્ર સરકારની મોટી રાહત; AICPI ઇન્ડેક્સના આંકડાઓએ આપી ખુશખબર, : હોળીના તહેવાર પહેલા ૧ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોનું ખિસ્સું ગરમ થશે : જાન્યુઆરીથી એરિયર્સ મળવાની પણ પ્રબળ શક્યતા10:11 PM IST
"અલ્લાહ આપે છે તો લેવામાં શું વાંધો?" AIMIM નેતાનું વિવાદાસ્પદ સૂત્ર: "હમ દો, હમારે દો ડઝન" : મુરાદાબાદમાં શૌકત અલીએ વસ્તી વધારા મુદ્દે મુસ્લિમ સમુદાયને ઉશ્કેર્યા: પોતાના ભાઈના ૧૬ બાળકો હોવાનું ઉદાહરણ આપી વધુ બાળકો પેદા કરવા અપીલ કરી અને સપા ધારાસભ્ય પર દારૂના વેપારનો ગંભીર આરોપ લગાવી રાજકીય ગરમાવો વધાર્યો10:00 PM IST
ક્રિકેટના મેદાનમાં 'સર્જિકલ સ્ટ્રાઈક'નો ડર: ભારત સામે રમવા મુદ્દે પાકિસ્તાન સરકારમાં ફફડાટ : નકવીની બેવડી ભૂમિકા બની ફાંસો : ૧૫ ફેબ્રુઆરીની ટક્કર પૂર્વે ઇસ્લામાબાદમાં રાજકીય લકવો; ICC એ વળતર આપવાની ના પાડતા PCB ની હાલત 'સૂડી વચ્ચે સોપારી' જેવી થઈ : શાહબાઝ સરકાર લોટ-દાળના ભાવથી જનતાનું ધ્યાન ભટકાવવા ક્રિકેટને હથિયાર બનાવશે?9:41 PM IST
પીએમ કેર્સ પર સંસદમાં 'નો એન્ટ્રી': પીએમઓનો કડક આદેશ: હવે ભંડોળના ખર્ચ પર સાંસદો પૂછી શકશે નહીં સવાલ : લોકસભા સચિવાલયને પીએમઓ દ્વારા મોકલાયેલ પત્રમાં નિયમોનો હવાલો આપી સ્પષ્ટતા : પીએમ કેર્સ, પીએમ રિલીફ અને ડિફેન્સ ફંડ સરકારી બજેટનો હિસ્સો ન હોવાથી તેને સંસદીય ચર્ચામાંથી બહાર રખાયા : પારદર્શિતાના નામે વિપક્ષનો હોબાળો9:40 PM IST
"PM મોદી સત્યથી ડરે છે": રાહુલ ગાંધીનો સ્પીકરની ચેમ્બર બહાર વિસ્ફોટક પ્રહાર: સંસદમાં હોબાળો : પીએમ પર હુમલાની આશંકાઓને રાહુલે ગણાવી અફવા : પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તક પર ચર્ચા રોકવા માટે ગૃહ બંધ કર્યાનો આક્ષેપ : મહિલા સાંસદોના વિરોધ પ્રદર્શન મુદ્દે FIR દાખલ કરવા સરકારને ફેંક્યો ખુલ્લો પડકાર9:38 PM IST
PFના નાણાં હવે ખિસ્સામાં! માર્ચથી નવી એપ કરશે કમાલ : Paytm-GPayની જેમ ચપટી વગાડતા ઉપાડી શકાશે ફંડ : કેન્દ્ર સરકારનો ડિજિટલ માસ્ટરસ્ટ્રોક: હવે UAN પોર્ટલના ધક્કામાંથી મળશે મુક્તિ: UPI દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે પીએફના નાણાં: ૩૦ કરોડ કર્મચારીઓ માટે પીએફ ઉપાડવાની પ્રક્રિયા બનશે અત્યંત સરળ અને ઝડપી9:39 PM IST
સંસદમાં 'મહા-મડાગાંઠ': અમિત શાહ અને રાહુલ ગાંધી સ્પીકરના શરણે : લોકશાહીના મંદિરમાં ટકરાવ યથાવત : બજેટ સત્રમાં મહિલા સાંસદોના વર્તનથી લઈને આઠ સાંસદોના સસ્પેન્શન સુધીના ચાર મુદ્દે જંગ : સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં કલાકો સુધી ચાલી બેઠકોનો દોર: વિપક્ષમાં અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે બે ફાટા પડતા સરકારનો હાથ ઉપર રહ્યો9:38 PM IST
પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાયું: "ભારત-અફઘાનિસ્તાન દુશ્મન બન્યા અને ચીન-ઈરાન પણ નારાજ : " મૌલાનાનો સરકાર પર બળાપો : શાહબાઝ સરકારની અફઘાન નીતિ ફ્લોપ હોવાનો દાવો : મૌલાના ફઝલુરે કહ્યું- "બોર્ડર પરથી ફળ આવતા બંધ થયા પણ આતંકવાદીઓ હજુય આવે છે : " વિદેશ નીતિ સેનાના ઈશારે ચાલતી હોવાનો લગાવ્યો ગંભીર આરોપ9:36 PM IST
મહારાષ્ટ્રમાં ભાજપનો 'મહાવિજય': ૨૦૧૭નો રેકોર્ડ ધરાશાયી, ગ્રામીણ વિસ્તારોમાં ફડણવીસનો જાદુ ચાલ્યો : જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપે ૪૧૦ બેઠકો કબજે કરીને વિરોધ પક્ષોના સુપડા સાફ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જીતનો શ્રેય જનતાના અતૂટ વિશ્વાસને આપતા કહ્યું - "વિપક્ષ હવે જનતા સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો છે."9:36 PM IST
સૈન્યના રહસ્યો અને વિવાદોનું 'લીક': જનરલ નરવણેના પુસ્તક મુદ્દે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક્શનમાં : સત્તાવાર મંજૂરી પહેલાં જ 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની'ની PDF ઇન્ટરનેટ પર વાયરલ થતા ખળભળાટ : પેંગ્વિન રેન્ડમ હાઉસના નામે ફરતી નકલો અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પ્રદર્શિત કવર પેજ બાદ સુરક્ષા એજન્સીઓએ દાખલ કરી FIR9:40 PM IST
રશિયા પછી હવે વેનેઝુએલાનો વારો: ભારતે અમેરિકાને નારાજ કર્યા વગર ખેલ્યો 'પ્લાન-બી' : સસ્તા તેલ માટે કરી મોટી ડીલ : અમેરિકા સાથેના વેપાર કરાર બાદ ભારતની એનર્જી ડિપ્લોમેસી: ત્રીજા પક્ષ ટ્રાફિગુરા મારફતે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી : રશિયા જેવું જ તોતિંગ ડિસ્કાઉન્ટ મેળવીને ભારતીય રિફાઇનરીઓએ વૈશ્વિક બજારમાં જમાવી ધાક9:35 PM IST
લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી: રાઉઝ એવન્યુ કોર્ટમાં તેજસ્વી યાદવની 'શક્તિ પ્રદર્શન' વગર હાજરી: ન્યાયાધીશે કહ્યું- "હવે કોઈ છૂટ નહીં" : ચાર્જશીટ કેસમાં કોર્ટના કડક વલણ સામે નમતું જોખીને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિલ્હીની અદાલતમાં પેશ થયા: 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ આરોપીઓને હાજર રહેવા અલ્ટીમેટમ અને 9 માર્ચથી શરૂ થશે આરપારની કાયદાકીય લડાઈ9:35 PM IST
ગ્લોબલ ઈકોનોમીમાં ભારતનો દબદબો: મૂડીઝે લગાવી ભારતની જીત પર મહોર: G-20 દેશોમાં રહેશે 'સુપર પાવર' : વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના આર્થિક પાયાને લોખંડી ગણાવતા નાણાકીય વર્ષ 2027 માં 6.4% ના GDP ગ્રોથ રેટ સાથે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી : મજબૂત કોર્પોરેટ બેલેન્સ શીટ અને ભારત-અમેરિકા વેપાર સમજૂતી દેશના વિકાસમાં ઈંધણનું કામ કરશે9:34 PM IST
બંગાળ SIR કેસમાં સુપ્રીમ કોર્ટ સખ્ત : ચૂંટણી પ્રક્રિયામાં રોડા નાખનારા તત્વો સામે લાલ આંખ : ચૂંટણી પંચના ફોર્મ સળગાવવાની ઘટનાઓ પર DGP પાસે વ્યક્તિગત સોગંદનામું માંગતી દેશની સર્વોચ્ચ અદાલત; 8,505 અધિકારીઓને તાત્કાલિક રિપોર્ટ કરવા આદેશ અને મતદાર યાદી સુધારણા માટે એક સપ્તાહની મુદ્દત વધારીને પારદર્શિતા જાળવવા પર મૂક્યો ભાર9:34 PM IST
બ્રિટિશ રાજકારણમાં ‘એપસ્ટેઈન’ ભૂકંપ: પીએમ કીર સ્ટારમરની ખુરશી જોખમમાં, શું કાશ્મીરી મૂળના શબાના મહમૂદ બનશે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન? : ચીફ ઓફ સ્ટાફના રાજીનામાથી ડાઉનિંગ સ્ટ્રીટમાં સન્નાટો; જેફરી એપસ્ટેઈન ફાઈલોના ખુલાસાએ મચાવ્યો હાહાકાર, હવે બર્મિંગહામના સાંસદ અને ન્યાય સચિવ શબાના મહમૂદ પર સૌની નજર9:06 PM IST
લોકસભામાં આરપારની લડાઈ: સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષ મક્કમ, શું સરકાર વિરુદ્ધના ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ જેવી જ છે આ પ્રક્રિયા? જાણો બંધારણના જટિલ નિયમો : કલમ 94 હેઠળ સ્પીકરને પદભ્રષ્ટ કરવાની તૈયારી; 14 દિવસની નોટિસ, 50 સાંસદોનું સમર્થન અને ‘અસરકારક બહુમતી’નું ગણિત – જાણો કેવી રીતે બદલાઈ શકે છે દિલ્હીનું રાજકારણ8:51 PM IST
બરફના રણમાં વહે છે 'લોહીની નદી': એન્ટાર્કટિકાના સફેદ પ્રદેશમાં કુદરતનો આ કેવો ખેલ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું 'બ્લડ ફોલ્સ'નું ૧૦૦ વર્ષ જૂનું રહસ્ય : માઈનસ ૧૯ ડિગ્રીમાં પણ નથી થીજતું આ લાલ પાણી; ૧૯૧૧માં પહેલીવાર દુનિયા સામે આવ્યો હતો આ લોહિયાળ ધોધ, જાણો બરફની નીચે દટાયેલા લાખો વર્ષ જૂના રહસ્યનું સત્ય9:01 PM IST
તેલના ખેલમાં ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': ટ્રમ્પના વોચલિસ્ટ અને રશિયા સાથેના સંબંધો વચ્ચે પીએમ મોદીની નવો 'ભારત ફર્સ્ટ' પ્લાન, શું 2027 સુધીમાં રશિયન તેલ બંધ થશે? : ડોનાલ્ડ ટ્રમ્પનો 'વચન'નો દાવો અને પિયુષ ગોયલની સ્પષ્ટતા; $500 બિલિયનની મેગા-ડીલથી અમેરિકાને સાધ્યું, પણ રશિયા સાથેની મિત્રતા તોડવી અશક્ય!8:49 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા? ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી સૈન્યએ ઈરાનને ચારેબાજુથી ઘેર્યું, અરબી સમુદ્રમાં પરમાણુ શક્તિ ધરાવતા યુદ્ધ જહાજોનો જમાવડો : 110 થી વધુ સી-17 ટ્રાન્સપોર્ટ વિમાનો અને 'USS અબ્રાહમ લિંકન' કાફલાની તૈનાતીથી તેહરાનમાં ફફડાટ; ટ્રમ્પની સ્પષ્ટ ચેતવણી- "પરમાણુ કાર્યક્રમ બંધ કરો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો"8:21 PM IST
વર્ગખંડોને લાગ્યું 'તાળું': હવે ભારતીય શહેરોમાં બાર અને કાફે બન્યા જ્ઞાનના નવા અડ્ડા, એક હાથમાં બીયરનો ગ્લાસ અને બીજામાં વિજ્ઞાનના વિચારો! : AI ના જમાનામાં જિજ્ઞાસાનો નવો અંદાજ; ડિગ્રી કે સર્ટિફિકેટ માટે નહીં પણ માત્ર મગજને કસવા માટે યુવાનો ઉમટી રહ્યા છે 'નેર્ડ નાઈટ' અને 'પિન્ટ ઓફ વ્યુ' જેવા કાર્યક્રમોમાં8:13 PM IST
બિહાર વિધાનસભામાં ગુંજ્યો મૈથિલી ઠાકુરનો સૂર: હોસ્પિટલોની બદતર હાલત પર પોતાની જ સરકારને ભીંસમાં લીધી, કહ્યું- "દર્દીઓને સુવિધા ક્યારે મળશે?" : બિહારની દીકરી અને પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુરે ધારાસભ્ય તરીકે તેવર બતાવ્યા; સ્વાસ્થ્ય મંત્રી સામે સવાલોનો મારો ચલાવી રાજ્યની હેલ્થ સિસ્ટમ સુધારવા કરી જોરદાર રજૂઆત7:38 PM IST
બ્રિટિશ રાજકારણમાં મહા-ભૂકંપ: ‘એપસ્ટીન ફાઇલ્સ’ના ધડાકા બાદ શું કીર સ્ટોર્મર આપશે રાજીનામું? ઐતિહાસિક કટોકટી વચ્ચે ટોચના અધિકારીઓના રાજીનામાનો દોર : વડાપ્રધાન સ્ટોર્મરના સૌથી નજીકના સાથી મોર્ગન મેકસ્વીનીએ પદ છોડ્યું; જેફ્રી એપસ્ટીન સાથે સાંઠગાંઠ ધરાવતા પીટર મેન્ડેલસનને એમ્બેસેડર બનાવવાનો નિર્ણય ભારે પડ્યો7:16 PM IST
કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: રેપ પીડિતાના પિતાની હત્યાના કેસમાં જામીન આપવાનો ઈનકાર, હાઈકોર્ટને ૩ મહિનામાં આખરી ફેંસલો લેવા આદેશ : ‘૯ વર્ષથી જેલમાં છું’ તેવી સેંગરની દલીલ કોર્ટે ફગાવી; દિલ્હી હાઈકોર્ટને સજા વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણી પૂર્ણ કરવા સર્વોચ્ચ અદાલતની કડક સૂચના7:14 PM IST
અમેરિકામાં ટ્રમ્પ સરકારની મોટી કાનૂની જીત: હવે બોન્ડ વગર જ ઇમિગ્રન્ટ્સને જેલમાં રાખી શકાશે, અપીલ કોર્ટે વિવાદાસ્પદ નીતિ પર મહોર મારી : ૩૦ વર્ષ જૂના નિયમો ઉલટાવી દેતો સર્વોચ્ચ ચુકાદો; ગુનાહિત રેકોર્ડ ન હોય તેવા બિન-નાગરિકોને પણ હવે બોન્ડ સુનાવણીની તક નહીં મળે, હજારો ભારતીયો પર પણ થઈ શકે છે અસર5:26 PM IST
ભારત-કેનેડા દોસ્તીમાં 'નવો અધ્યાય': નિજ્જર વિવાદને ભૂલી બંને દેશો સુરક્ષા મુદ્દે એક થયા, પીએમ માર્ક કાર્ની આવતા મહિને ભારતની મુલાકાતે! : રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રાઈમ કંટ્રોલ માટે સંયુક્ત કાર્ય યોજના તૈયાર; સુરક્ષા એજન્સીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપવા નવી દિલ્હી અને ઓટાવામાં નિમાશે લાયઝન ઓફિસર્સ5:09 PM IST
ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખૂલ્યા નવા દ્વાર : અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાતા નિકાસમાં થશે વિક્રમજનક વધારો : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતીથી રાજ્યના ટેક્ષટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા કેમિકલ સેક્ટર માટે સુવર્ણ તક: રોજગારી અને MSMEને મળશે નવું બળ 4:30 PM IST
આ વખતે રોઝા માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો છેલ્લો દિવસ : આગામી તા.૧૯ને ગુરૂવારથી આધ્યાત્મિક તપ પર્વનો પ્રારંભઃ મુસ્લિમ સમાજમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ : ગત વર્ષ કરતા ૧૫ મિનિટ જ ઓછી થતા સાડા તેર કલાકનો રોઝો રહેશેઃ ૩૦ રોઝા પૂરા થશે ગુરૂવારે પહેલો રોઝો થયા પછી તુર્તજ બીજા દિ'એ શુક્રવાર તથા છેલ્લે શુક્રવારની ઉજવણી પછી તુર્તજ બીજા દિવસે ઇદ અંતિમ શુક્રવાર જ મહિનાનો છેલ્લો દિ' હોવાની ઘટનાનું ત્રણ વર્ષે ફરી પૂનરાવર્તન3:59 PM IST
PM મોદીનો ‘સફળતા મંત્ર': પરીક્ષાના ટેન્શનને કહો ‘બાય-બાય': વિકસિત ભારતના ઘડવૈયા બનવા વિદ્યાર્થીઓને હાકલ : પરીક્ષા પે ચર્ચાના બીજા એપિસોડમાં ટેકનોલોજી, AI અને સ્ટાર્ટ-અપ પર પીએમનું માર્ગદર્શન : ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓને નાની આદતો બદલવા અને નેતળત્વના ગુણો કેળવવા આપ્યો વિશેષ ગુરુમંત્ર3:04 PM IST
સરદારશહેર ખાતે ‘રંગરેઝ ઓશો' ધ્યાન અને હોળી મહોત્સવનું ભવ્ય આયોજન : શિબિરનું સંચાલન કુરુક્ષેત્રના સુપ્રસિદ્ધ મા પ્રેમ માધવી (રંગરેઝ રિટ્રીટના સ્થાપક) કરશે આંતરિક રૂપાંતરણ દ્વારા જીવનને ઉત્સવ બનાવવાની સુવર્ણ તક સ્વામી અનુરાગ દ્વારા શિબિરાર્થીઓને ઊંડાણપૂર્વકનું આધ્યાત્મિક માર્ગદર્શન 12:56 PM IST
દિલ્હીમાં હોટલના રૂમના દર પ્રતિ રાત્રિ રૂા.૨.૩૨ લાખને વટાવી ગયા : રાજધાની દિલ્હી ૧૬-૨૦ ફેબ્રુઆરી દરમિયાન ખૂબ જ ધમધમતી રહેવાની છેઃ ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવવાની અપેક્ષા આ ભારત મંડપમ ખાતે યોજાનાર ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ માટે રાજધાનીમાં ફાઇવ સ્ટાર હોટલના રૂમના દર આસમાને પહોંચી ગયા છે11:03 AM IST
અમેરિકા દ્વારા ભારતને મોટી ભેટ: ઓઇલ ખરીદી ઉપર પેનલ્ટી પેટે વસૂલેલા ૨૫ ટકા ટેરિફની કરોડોની રકમ હવે ભારતને પરત મળશે : ભારતીય નિકાસકારો મોટી રાહત: ટ્રમ્પ પ્રશાસને વસૂલેલો દંડ રિફંડ કરવાનો લીધો ઐતિહાસિક નિર્ણય; નિકાસકારોમાં ખુશીની લહેર : ઓગસ્ટ ૨૦૨૫ થી અત્યાર સુધી ભરેલી ૨૫ ટકા પેનલ્ટીની રકમ પરત આપવા વ્હાઇટ હાઉસનો આદેશ: કુલ ટેરિફ પણ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો છે10:49 AM IST
ચાર પ્રકારના હિન્દુ હોય છે તમે કેવા હિન્દુ છો ? : સંઘનાં ૧૦૦ વર્ષ થયાં છે એ નિમિત્તે સરસંઘચાલક ડો. મોહન ભાગવતની મુંબઈમાં બે દિવસની અનોખી વ્યાખ્યાનમાળા : મોહન ભાગવતે સલમાનનું ઉદાહરણ આપ્યું અને સલમાને શાંતિથી સાંભળ્યુઃ બોની કપૂર, હેમા માલિની, કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા, રણબીર કપૂર જોવા મળ્યાં હતાં10:10 AM IST
ઈ-વે બિલે નવો રેકોર્ડ બનાવ્યોઃ જાન્યુઆરીમાં ૧૩.૬૮ કરોડ બિલ જારી : જાન્યુઆરીમાં લગભગ ૧૩.૬૮ કરોડ ઈ-વે બિલ જારી કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો બીજો સૌથી મોટો માસિક આંકડો : ઈ-વે બિલ એ ઇલેક્ટ્રોનિકલી જનરેટ થયેલ દસ્તાવેજ છે જે દેશની અંદર રૂા.૫૦,૦૦૦ થી વધુ કિંમતના માલની હેરફેર માટે GST સિસ્ટમ હેઠળ ફરજિયાત છે10:06 AM IST
પાકિસ્તાનના કાળ સમાન ‘SCALP’ મિસાઇલોથી સજ્જ થશે ભારત: ₹3,200 કરોડનો મેગા સોદો તૈયાર! : ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વાયુસેનાનો માસ્ટરસ્ટ્રોક: રાફેલના ભાથામાં જોડાશે વધુ વિનાશક ક્રુઝ મિસાઇલો : પાકિસ્તાની એરબેઝ અને આતંકી ઠેકાણાઓને પલકવારમાં રાખ કરી દેવાની ક્ષમતામાં અનેકગણો વધારો અને 114 નવા રાફેલ વિમાનોની ખરીદીનો માર્ગ મોકળો9:49 PM IST
ગાલવાન સંઘર્ષ પછી ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું: અમેરિકાના આરોપ પર ચીને કહ્યું- શસ્ત્ર સ્પર્ધામાં અમેરિકા સૌથી મોટો ગુનેગાર : નવી START સંધિમાં ચીનના કોઈપણ પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થતો ન હતો.: ચીને વ્યૂહાત્મક સ્થિરતા અને શસ્ત્ર નિયંત્રણ માટેની અમેરિકાની લાંબા સમયથી ચાલતી માંગનો પુનરોચ્ચાર કર્યો.9:16 PM IST
ભક્તિમાં ભંગ: રક્સૌલમાં અનિરુદ્ધાચાર્યની કથામાં ભારે ધાંધલધમાલ : પોલીસના લાઠીચાર્જથી માતા-બાળકો વિખૂટા પડ્યા! : એરપોર્ટ મેદાનમાં ભાગવત કથા દરમિયાન બેકાબૂ ભીડે લોખંડનો ગેટ ઉખેડી નાખ્યો: સુરક્ષાકર્મીઓએ લાકડીઓ વીંઝતા મચી ભાગદોડ : અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત અને બાળકો ખોવાઈ જતાં રૂદનથી ગુંજી ઉઠ્યો પંડાલ11:06 PM IST
તેલંગાણામાં જ્યોતિબા ફૂલેની પ્રતિમામાં તોડફોડ મામલે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે લખ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પત્ર : તેલંગાણામાં સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા તોડવામાં આવતા મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે આ ઘટનાની સખત નિંદા કરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખ્યો 9:44 PM IST
એપ્સટાઇનનું ‘રશિયન મિશન’: પુતિન સુધી પહોંચવા માટે બિલ ગેટ્સના નામનો ઉપયોગ અને જાસૂસીની આશંકા! : અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજોમાં વિસ્ફોટક ખુલાસો: સેક્સ ટ્રાફિકિંગના આરોપી એપ્સટાઇને પુતિન સાથે 3 કલાકની ગુપ્ત મુલાકાત માટે નોર્વેજીયન નેતાઓનો લીધો હતો સહારો : રશિયન જાસૂસી સંસ્થાઓ સાથેના સંબંધોની શંકાને પગલે પોલેન્ડમાં તપાસ શરૂ9:47 PM IST
ભારત બનશે દુનિયાનું 'ડેટા હબ': 2047 સુધી ટેક્સમાંથી મુક્તિની જાહેરાતથી ડેટા સેન્ટરોમાં તેજી! : કેન્દ્રીય બજેટ 2026-27 નો માસ્ટરસ્ટ્રોક: વિદેશી કમાણી પર 20 વર્ષનો 'ટેક્સ હોલિડે' જાહેર થતા અદાણી અને એરટેલ જેવી કંપનીઓને જખ્મી ફાયદો: વૈશ્વિક ગ્રાહકોને આકર્ષવા માટે સરકારે પાથર્યા લાલ જાજમ અને રોકાણનો નવો સૂર્યોદય9:48 PM IST
રાજકોટીયન્સ ની આતુરતાનો અંત : રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેર : શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ દવે રિપીટ : યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય : નવા માળખામાં કુલ ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ અને ૮ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી : જુઓ સંપૂર્ણ સૂચિ : શહેરના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે પરામર્શ બાદ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત સાતેય મોરચાના સક્ષમ આગેવાનોની વરણી કરી શહેરનું શક્તિશાળી માળખું જાહેર કરાયું10:18 PM IST
વૈષ્ણોદેવીના ભક્તો પર માની મહેર: હવે 10 લાખનો મફત વીમો અને કટરામાં બનશે અત્યાધુનિક ‘શક્તિ સંગ્રહાલય’! : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રાઇન બોર્ડનો ઐતિહાસિક નિર્ણય: યાત્રાળુઓની સુરક્ષા કવચમાં મોટો ઉછાળો : સ્થાનિક યુવાનો માટે મફત NEET કોચિંગ અને બે વર્ષમાં તૈયાર થશે આંતરરાષ્ટ્રીય સ્તરનું આધ્યાત્મિક કેન્દ્ર : પ્રસાદની ખરીદીમાં સ્થાનિકોને અપાશે પ્રાથમિકતા11:00 PM IST
જાપાનમાં ‘તાકાચી’ લહેર: ભાવનાત્મક દાવ ખેલ્યો અને વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા! : વડા પ્રધાન સના તાકાચીનો ઐતિહાસિક વિજય: મતદાનના બે જ કલાકમાં LDP ગઠબંધને બહુમતીનો આંકડો વટાવ્યો : 465 માંથી 312 બેઠકો જીતીને રચ્યો ઈતિહાસ: PM મોદી અને ટ્રમ્પે પાઠવ્યા અભિનંદન: હવે ચીન સામે જાપાન લેશે આક્રમક વલણ11:01 PM IST
પાકિસ્તાનમાં સોનું નહીં ‘ઝેર’ વેચાય છે! એક તોલાનો ભાવ ₹5 લાખને પાર : ધનિકોના પણ પસીના છૂટ્યા : કંગાળ પાકિસ્તાનમાં સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ: દીકરીના લગ્ન કરાવવા મધ્યમ વર્ગ માટે બન્યા લોઢાના ચણા : 24 કેરેટ સોનાનો ભાવ ₹5.15 લાખની ઐતિહાસિક સપાટીએ : ચાંદી પણ હવે ગરીબોની પહોંચથી દૂર, આર્થિક પતન અને નબળા રૂપિયાએ જનતાની કમર તોડી નાખી11:02 PM IST
યોગી સરકારે દલિતો, પછાત વર્ગો અને વંચિતોના અધિકારોની અવગણના કરી :ચંદ્રશેખર આઝાદે આકરા પ્રહારો કર્યા : આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સંત કબીર નગરમાં "બંધારણીય અધિકારો બચાવો" મેગા રેલીને સંબોધતા યોગી સરકાર પર દલિતો, પછાત વર્ગો અને વંચિતોના અધિકારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો11:09 PM IST
જે બૂથ પર સપા જીત્યું છે તેને ટાર્ગેટ બનાવાય છે : અખિલેશ યાદવે SIR પર નિશાન સાધ્યું :કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું સાથી બની ગયું : અખિલેશ યાદવે SIR વિવાદ પર ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા :ફોર્મ-7 ના દુરુપયોગથી ચૂંટણીમાં છેતરપિંડી : સપાના વડાએ માંગ કરી કે ફોર્મ-7 રદ કરાઈ અને ફક્ત ફોર્મ-6 લાગુ કરવામાં આવે.11:17 PM IST
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ મુકાબલો થશે કે નહીં ? :ટૂંકસમયમાં લેવાશે નિર્ણય : ICC અને PCB વચ્ચે લાહોરમાં બેઠક : પાકિસ્તાન તેના બહિષ્કારના નિર્ણય પર યુ-ટર્ન લઈ શકે : પાકિસ્તાને મડાગાંઠ તોડવા માટે ત્રણ માંગણીઓ કરી: વડા પ્રધાન શાહબાઝ શરીફને ફરીથી મળ્યા બાદ નકવી અંતિમ નિર્ણય લેશે12:04 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાજુનાગઢ મહાશિવરાત્રી મેળો મીની કુંભમેળા તરીકે સ્થાપિત થશે : ૧૧મીએ હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ સાથે પ્રારંભ થશે જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ ૨૦૨૬ના મેળાને ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સાધુ સંતો અને સંસ્થાઓના સંકલનમાં કાર્ય કરી રહ્યું છેઃ પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજાઃ ભાવિકોની તમામ વ્યવસ્થામાં સરકાર-વહીવટી તંત્ર કટિબદ્ધ છેઃ સાધુ સંતોના આશીર્વાદથી મેળાને ભવ્ય કરવો છેઃ સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા : કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી શ્રી સુબોધ ઓડેદરાએ મહાશિવરાત્રી મેળામાં વિશેષ આયોજન સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીની મંત્રીશ્રીઓ અને સાધુ સંતોને માહિતી આપી11:13 AM IST
ખેતરોમાં વીજપોલ મામલે વીજ કંપનીઓ પર દાદાગીરીનો આરોપ: આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત : ખેડૂતોની અનેક વીઘા જમીન વીજપોલના લીધે કપાતમાં જતી હોવાનો આરોપ: કપાત જમીન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ: સરકાર ખેડૂતોને વીજપોલ દીઠ ₹50 હજારનું ભાડુ આપે તેવી રજૂઆત કરાઈ 7:15 PM IST
10 ફેબ્રુઆરી: વિશ્વ કઠોળ દિવસ: ચણાની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં અગ્રેસર; તુવેરની ઉત્પાદકતામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન : 2021-22થી 2023-24 દરમિયાન તુવેરની સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 1199 કિગ્રા અને ચણાની સરેરાશ ઉત્પાદકતા 1795 કિગ્રા નોંધાઈ: એપ્રિલ–નવેમ્બર 2025-26 દરમિયાન ગુજરાતે લગભગ 69.98 મિલિયન ડોલરના 74,652 મેટ્રિક ટન કઠોળની નિકાસ કરી6:33 PM IST
કેપેસીટી બિલ્ડીંગ કમિશનના ચેરપર્સનની ગુજરાત ખાતે મુલાકાત “ક્ષમતાવર્ધનમાં ગુજરાત અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ”- સુશ્રી રાધા ચૌહાણ : મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા તથા સ્પીપાના મહાનિદેશક હારીત શુક્લા સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરીને ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓના કેપેસીટી બિલ્ડીંગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરેલ.6:24 PM IST
૧૦ ફેબ્રુઆરી – વિશ્વ કઠોળ દિવસ : ’આત્મનિર્ભર ભારત’ તરફ ગુજરાતના કદમ: રાજ્યમાં કઠોળનું ઉત્પાદન માત્ર ૬ વર્ષમાં બમણું થયું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી અને ઉપજના પોષણક્ષમ ભાવ મળતા રાજ્યના ખેડૂતો હવે કઠોળની ખેતી તરફ વળ્યા: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં વાર્ષિક ૨૦ લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન : ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ચણાનો : રાજ્યના તુવેર ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ4:42 PM IST
હાથીપગા રોગ નિર્મૂલનના લક્ષ્યને સિદ્ધ કરવાના ઉદ્દેશથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ : તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ,ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ શરૂ થશે : અભિયાન અંતર્ગત ચાર તાલુકાની ૫ લાખ વસ્તીને આવરી લેવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આવતીકાલ તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે : ત્રણ મેડીકલ કોલેજના પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે4:25 PM IST
મિલકતોના વસિયતનામા બનાવવા માટે નાગરિકોમાં જાગૃતતા વધી : વીલનું રજિસ્ટ્રેશન મરજિયાત છે આમ છતાં વસિયતનામું નોંધાવવાનો આગ્રહ રાખવામાં આવે છે : એક વૃદ્ધાએ બોલિવૂડના સ્ટાર સંજય દત્તને વીલથી કરોડો રૂપિયાની મિલકત આપી હતી પણ સંજય દત્તે ઉદાર મને તમામ પ્રોપર્ટી સુપ્રત કરી હતી આ કિસ્સો દેશભરમાં ચર્ચિત રહ્યો હતો10:04 AM IST
બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતાઃ અમિત ચાવડા : ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, ડ્રગ્સ, દારૂ , હત્યા, ચોરી, અપહરણ, બળાત્કારને છેડતીના બનાવોમાં થયો વધારોઃ સહકારી ક્ષેત્રને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધુઃ સરદાર પટેલની કર્મ ભૂમિ સ્વરાજ આશ્રમને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરોઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પ્રહારો11:19 AM IST
નવી શિક્ષણ નીતિથી છાત્રોના ઉત્કર્ષ માટે શિક્ષકો, સંચાલકો વગેરે ભૂમિકા નિભાવેઃ નરહરિ અમીન : નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ સહિતના પગલા ભર્યા તેનું ઉત્તમ પરિણામ અમદાવદમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સેમીનાર પ્રસંગે સાંસદનું સંબોધન અમદાવાદમાં નવી શિક્ષણ નીતિ સંદર્ભે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીનની હાજરીમાં યોજાયેલ સેમીનાર પ્રસંગની તસ્વીર. 2:44 PM IST
ગુજરાત પોલીસના આધુનિકીકરણ અને સુરક્ષા માળખાને મજબૂત કરવા અમદાવાદમાં ૨૦૨ કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવ્યું :સુરક્ષિત ગુજરાતની નેમ: ATSનું નવું બિલ્ડિંગ અને પોલીસ આવાસ યોજનાઓથી સુરક્ષાકર્મીઓની કાર્યક્ષમતામાં થશે વધારો:ATS એ માત્ર હથિયારધારી દળ નથી, પણ સાડા છ કરોડ ગુજરાતીઓની અતૂટ સુરક્ષા અને વિશ્વાસનું સૌથી મોટું કેન્દ્ર છે:હર્ષભાઈ સંઘવી :ગુજરાતમાં ગુંડાતત્વો કે નશાના સોદાગરો માટે કોઈ સ્થાન નથી; રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે સુરક્ષિત અને શાંત ગુજરાત માટે કટિબદ્ધ :રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ7:09 PM IST
પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતની વિવિધ પોલીસીઝનો લાભ લઈને શ્રીલંકા રસ ધરાવતા સહયોગના સેક્ટર્સમાં સહભાગીતા કરી શકે: મુખ્યમંત્રી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે શ્રીલંકાના જનતા વિમુખ્તી પેરામુના જે.વી.પી.ના જનરલ સેક્રેટરી ટીલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળ :ગુજરાતની એક્સપર્ટિઝ – નોલેજ શેરીંગ અને ક્નો-હાઉનો લાભ લેવાની તત્પરતા વ્યક્ત કરી:વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા મુખ્યમંત્રીનું આમંત્રણ6:26 PM IST
ગુજરાતમાં સૌપ્રથમ પહેલ: કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી : કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ : વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં મળી નવી ઓળખ : સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થવાથી ૯૦૦થી વધારે તળાવોના બ્યૂટિફિકેશન, સંરક્ષણ અને સંવર્ધનને લગતા યોજનાકીય કામો સુચારુરૂપે થઈ શકશે : ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યૂ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને અપાયો સત્તાવાર દરજ્જો4:59 PM IST
’કવચ કેન્દ્ર’ પહેલ હેઠળ રાજ્યભરમાંથી ૭૮૦ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટીની તાલીમ અપાઈ : સાયબર સિક્યુરિટી જ્ઞાન, જવાબદાર ડિજિટલ હાઇજીન તથા ઉભરતા સાયબર ખતરાઓ સામે સંસ્થાગત તૈયારી મજબૂત બનાવવા અંગે માહિતી મેળવી : આ પહેલથી યુવાનોમાં સાયબર ઠગાઈ, ફિશિંગ, ડેટા પ્રાઇવસી અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે. સાયબર સિક્યુરિટી ‘કવચ કેન્દ્ર’ પહેલના માધ્યમથી સાયબર ક્લબ્સની સ્થાપનાને ગતિ મળશે : સાયબર જોખમ નિવારણ, જાગૃતિ અને ડિજિટલ પ્રતિરોધ ક્ષમતામાં સંસ્થાગત તૈયારીને વધુ બળ મળશે4:43 PM IST
શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ : કૅચ ધ રેઇન પહેલ હેઠળ વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો થયો : મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 90 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે : રાજ્યમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹2,756 કરોડથી વધુના ખર્ચે 1823થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી4:39 PM IST
ગુજરાતમાં રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન : એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે : રાજ્યવ્યાપી મોડર્ન ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના થશે : ડિસેમ્બર-2025માં સ્ટારલિંક ઓપરેશન સ્પેસેક્સના વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી લોરેન ડ્રેયર સાથે યોજાયેલી પ્રારંભિક બેઠકની ફલશ્રુતિ3:36 PM IST
ગુજરાતમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ની સંખ્યા ડબલ થશે : ડો. કે.એલ. એન. રાવ : ડ્રગ્સ મામલે વર્લ્ડ રેકોર્ડ સહિત, કાબિલેદાદ કામગીરી કરનાર વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર ટીમને મુખ્ય પોલીસ વડા દ્વારા જાહેરમાં બિરદાવ્યા વડોદરામાં નાર્કોટિક્સ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ધાટન, રેલવે પોલીસ હેડ કવાટર, પોલીસ કમિશનર, રેન્જ વડા, જીલ્લા પોલીસ વડા, એસઆરપી કમાન્ડન્ટ ,સાયબર જાગળતિ સેમિનાર સહિતના મહત્વના પ્રોજેક્ટો; ગુન્હાહિત કળત્ય સાથે સંકળાયેલ પોલીસ સ્ટાફને છોડશે નહિ, સારા સ્ટાફની કદર, લોકો સાથે અયોગ્ય વર્તન ન કરવા ચિમકી... પોલીસ મહાનિર્દેશકની પરિણામલક્ષી વિઝિટ2:46 PM IST
શહેર ભાજપનું નવું સંગઠન જાહેર જ્ઞાતિ સમીકરણો અને યુવા ચહેરાઓનો સમન્વય . : રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં નવા હોદેદારોની નિમણૂકઃ ૮ ઉપપ્રમુખ '૩ મહામંત્રી '૮ મંત્રી ૧ કોષાધ્યક્ષની નિમણૂક : મહામંત્રી પદે વલ્લભભાઈ દૂધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા,લલિત વડોલીયાઃ પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સમાજને મહામંત્રી પદ મળ્યું4:47 PM IST
મહિલાનું અપહરણ કરી દૂષ્કર્મઃ બેડીના નામચીન હરેશ ઉર્ફ ભુરાને એસઓજીએ પિસ્તોલ સાથે દબોચ્યો : પાંચ વર્ષ પહેલા રિક્ષામાં લેવા-મુકવા આવતો હોઇ ફસાવી લઇ જે તે વખતે પોતાની ઘરે બળજબરી આચરી હતીઃ ચાર દિવસ પહેલા અપહરણ કરી લઇ ગયો, દેહ પીંખી બગોદરા પાસે ઉતારી મુકી ભાગી ગયો હતોઃ અગાઉ ૯ ગુનામાં સામેલ : એસઓજીની ટીમે બેડી વાછકપરના હરેશ ઉર્ફ ભુરો જાદવને ઝડપી લીધોઃ અગાઉ ૯ ગુનામાં સામેલઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી4:04 PM IST
મ્યુનિ. કમિશનરે રજુ કરેલ બજેટની આછેરી ઝલક 3:05 PM IST
‘મુરગા ગેંગ'નો સુત્રધાર અલગ અલગ રાજ્યોના ૨૩ સ્થળે રખડયો, પોલીસથી બચવા લેડીઝ કપડા પહેરતોઃ ઘટના સ્થળે ‘કૂકડો' બનાવાયો : મહસાણાના કડી તરફથી આશરો આપનારની સાથે રાજકોટ આવી રહ્યો હતો ત્યારે માલિયાસણ પાસે પકડી લેવાયો સમીર ઉર્ફ સંજલો ઝડપાઇ જતાં મંગળા રોડની ગેંગવોરમાં કુલ ધરપકડનો આંકડો ૩૮ થયોઃ એસીપી ક્રાઇમ ભરત બસીયાએ વિગતો જણાવીઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી2:50 PM IST
પાણી અને ગાર્બેજ વેરા વધારો ફગાવાશે : વ્યાજમાં વળતરની થશે જાહેરાત : કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટી ૩પ૯પ.૭૦ કરોડોના બજેટમાં સામાન્ય ફેરફાર સાથે કદમાં વધારો કરાશે : પાણીમાં વાર્ષિક રૂા. ૯૦૦ અને ગાર્બેજમાં પ્રતિદિન રૂા. ર.ર૦ વેરા વધારાની દરખાસ્ત પર લોકોની મીટ : પ્રજા ઉપરનો ૯પ કરોડનો કરબોજો હળવો કરવા કવાયત : આવતા સપ્તાહે જનરલ બોર્ડ : બજેટ સંબંધી ૧૦ થી વધુ દરખાસ્તો પર લેવાશે નિર્ણય 2:48 PM IST
કણકોટના મુકેશ ઉધરેજાનું મિત્રોની નજર સામે જ છરીની અણીએ તેની જ કારમાં અપહરણ! : મિત્રો સાથે શાપર ગયો, ત્યાંથી પરત આવી ખોખડદળ પાસે મેલડી માતાના મંદિરે દર્શને જતાં હતાં ત્યારે બનાવ : શનીવારની ઘટનાઃ આજ સુધી પતિનો પત્તો ન મળતાં પત્નિ પૂજાબેન ઉધરેજા આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચ્યાઃ પતિને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું કથન : સાંજે મુકેશે પત્નિ પૂજાબેનને ફોન કરેલો કે-આજે જમવાનું ન બનાવતી, આપણે બહાર જમશું, પછી ફોન સ્વીચ ઓફ થઇ ગયો અને મિત્રોએ કહ્યું-મુકેશનું અપહરણ થઇ ગયું છે11:34 AM IST
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં પસંદગી પામનાર કચ્છના ૩ દિવ્યાંગ ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ વિનોદ ચાવડા : ૨૬ ફેબ્રુ.થી ૨ માર્ચ દરમ્યાન શ્રીલંકામાં ખેલાશે ટુર્નામેન્ટ : સાંસદ દ્વારા ત્રણે ખેલાડીઓ ને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા સાલ ઓઢાડી સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા : પ્રગતિની શુભકામનાઓ પાઠવી 1:17 PM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા રેલવે સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ: 'અમૃત ભારત યોજના' હેઠળ ₹8.92 કરોડના ખર્ચે કાયાકલ્પ :;મુસાફરો માટે આધુનિક, સુરક્ષિત અને સુવિધાજનક સ્ટેશનની દિશામાં મોટું કદમ : "અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખંભાળિયા સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સરળતા અને ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે, આધુનિક પ્રતીક્ષા ખંડોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે : રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના4:16 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પાકિસ્તાનની ગંદી રાજનીતિઃ મેચનો બહિષ્કાર સમાપ્ત કરવા ICC સમક્ષ ત્રણ શરતો મૂકી : ભારત ક્યારેય સંમત નહીં થાય : PCB ચીફ મોહસીન નકવીએ બહિષ્કારના કોલને સમાપ્ત કરવા માટે ICC સમક્ષ ત્રણ માંગણીઓ મૂકી. તેમણે વિશ્વ સંસ્થા પાસેથી વધુ આવકનો હિસ્સો અને ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની માંગ કરી2:50 PM IST
બોલિવૂડના બે દિગ્ગજોનો જાદુઈ મેળાપ: આમિર ખાને અરિજિત સિંહના ઘરે પતંગ ઉડાવી અને ફિલ્મ ‘એક દિન’ માટે ગીત રેકોર્ડ કર્યું, કહ્યું- ‘તમારી સાથે વિતાવેલા ૪ દિવસ અવિસ્મરણીય’ : પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘એક દિન’ માટે આમિર પહોંચ્યો બંગાળના જિયાગંજ; પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની ચર્ચા વચ્ચે અરિજિતે મિસ્ટર પરફેક્શનિસ્ટ માટે ખાસ ગીત ગાયું6:52 PM IST


























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































