News of Thursday, 11th December 2025
દ્વારકા સરકારી હોસ્પીટલના ડો.બલરામ થોભાણીનો જન્મદિન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૧ : દ્વારકાધીશ ના પરમ ભક્ત અને દ્વારકા સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા અને The_physio એડવાન્સ ફિઝિયો સેન્ટર ના ઓનર ડો બલરામ થોભાણી નો આજે જન્મદિવસ છે.
તા. ૧૧-૧ર-ર૦૦૦ માં જન્મેલા દ્વારકા અને રાજકોટ થી અભ્યાસ કરી અને રાજકોટ ની નામકિત હોસ્પિટલ મા ફરજ બજાવી અને હાલ દ્વારકા સીવીલ ખાતે બે વર્ષ થી ફરજ બજાવતા અને tha ફિજિયો સેન્ટર ચાલવતા અને ૧૦૦૦૦ થી વધુ પેસન્ટ ની સારવાર નો અનુભવ ધરાવતા ડો બલરામ થોભાણી ને જન્મદિવસ નિમીતે (મો. ૮૪૬૦૬ ૬૧૧૧ર) ઉપર શુભકામના ધોધ વરસી રહ્યા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
