News of Friday, 12th December 2025
શ્યામલાલજી હવેલીના મુખ્યાજી જયેશભાઇ મહેતાનો જન્મદિવસ

રાજકોટ : આજે શ્રી શ્યામલાલજીની હવેલીના મુખ્યાજી જયેશભાઇ હરિભાઇ મહેતાનો જન્મદિવસછે. સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીના મુખ્યાજી શ્યામલાલજી પ્રભુ ઘણા વર્ષોથી બિરાજે છે. એવા મુખ્યાજી જયેશભાઇ હરિભાઇ મહેતાના જન્મદિને તેઓને મા. ૮૪૬૯૧૪૭૪૮૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
