News of Saturday, 13th December 2025
બોટાદના વિદ્વાન વકતા મહેશભાઇ ગઢવીનો જન્મદિવસ

(મનીષ દવે) ભાવનગર : હૈયાને ટાઢક થાય તેવું વક્તવ્ય પીરસનારા બોટાદના વિદ્વાન વકતા મહેશભાઇ વી. ગઢવીનો આજે જન્મદિવસ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ચારણો અને ચારણી સાહિત્ય નામના પુસ્તકમાં વલ્લભીપુર સ્ટેટના રાજકવિ પાટણાા (ભાલ)ના પૂ. ઠારણ બાપુ મ્હેડુ વિષે એમ લખતા હોય કે પૂ. ઠારણબાપુ સાહિત્યના કુબેર ભંડારી છે. તેઓને ત્યાં હસ્તપ્રતો અને સાહિત્યનો મહાસાગર ઘુઘવે છે. મેં તેમાંથી અંજળી લીધી છે. મો. ૯૪ર૬૯૪૯ર૯ર
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
