<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક એસ. જૈનનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના દરિયાપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી કૌશિક સુખલાલ જૈનનો જન્મ તા. ૧૭ ડીસેમ્બર ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી અને ઉપપ્રમુખ અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી રહી ચૂકયા છે હાલ ગુજરાત યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય છે. તેમણે આજે જન્મદિનની ઉજવણીમાં વ્યાપક જનસંપર્ક સાથે ધાર્મિક, સેવાકીય પ્રવૃતિને સાંકળી લીધેલ છે.

મો. ૯૩ર૮૭ ૮૪પ૮૪ અમદાવાદ

(1:14 PM IST)