News of Sunday, 14th December 2025
ટંકારાના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ કાનાભાઈ ત્રિવેદીનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૧૪ : ટંકારાના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ કાનાભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ છે.
ટંકારામાં સર્વે સમાજના લોકલાડીલા અને સેવાના ભેખધારી ધર્મેન્દ્રભાઈ (કાનાભાઈ ) ત્રિવેદીના જન્મદિવસે સગા સંબંધી , મિત્રો અને રાજકીય અગ્રણીઓ દ્વારા શુભેચ્છા અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
