News of Monday, 15th December 2025
હેતસ્વી ભટ્ટનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧પઃ સ્વ. મણીલાલ વેલજીભાઇ ભટ્ટ અને રંજનબેન ભટ્ટની પૌત્રી તથા સ્વ. ભાઇલાલભાઇ ભટ્ટ અને સ્વ. સુશીલાબેન ભટ્ટની દોહિત્રી તથા તુષાર ભટ્ટ અને ગીતા ભટ્ટની સુપુત્રી ચિ. હેતસ્વી ભટ્ટનો આજે જન્મ દિન છે. તેને ભાઇ સ્મિત જે. ભટ્ટ સહિત પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
