News of Tuesday, 16th December 2025
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાનો જન્મદિન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્રસિંહ વી. વાળાનો જન્મ તા.૧૬ ડીસેમ્બર૧૯૬૮ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ભાવનગરના મહુવાના વતની છે.
તેઓ ભૂતકાળમાં ગઢડામાં મામલતદાર, બોટાદ અને જામનગરમાં નાયબ કલેકટર, ધંધુકામાં પ્રાંત અધિકારી, બનાસકાંઠામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો.૯૯૭૮૪ ૦૬૨૪૧, રાજપીપળા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
