<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જુનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશીનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬

    જુનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશીનો આજે જન્મ દિવસ છે.      

       જૂનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશી હાલ ગાંધીનગર ક્રિમસન ધ આર્ટ એકેડમી ના સંચાલક છે તેમના જન્મ દિવસ નિમિતે (મો.7016099038)અને (મો.9426620041)

 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

(8:51 PM IST)