News of Wednesday, 17th December 2025
જુનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશીનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭: જુનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશીનો કાલે જન્મ દિવસ હતો. જૂનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશી હાલ ગાંધીનગર ક્રિમસન ધ આર્ટ એકેડમીના સંચાલક છે તેમના જન્મ દિવસ નિમિતે (મો. ૭૦૧૬૦ ૯૯૦૩૮) અને (મો.૯૪૨૬૬ ૨૦૦૪૧) ઉપર અભિનંદન વર્ષા થઈ હતી.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
