News of Wednesday, 17th December 2025
રાજકોટના નિવૃત્ત પોલીસ ઇન્સ. એન. બી. ચુડાસમાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. રાજકોટના નિવૃત્ત પોલીસ ઇન્સપેકટર નરેન્દ્રસિંહ બી. ચુડાસમાનો આજે જન્મ દિવસ છે.
તા. ૧૭-૧ર-૧૯પપના રોજ જન્મેલા શ્રી ચુડાસમા અગાઉ જુનાગઢ એન્ટી રોમીયો સ્કવોડ અને એલસીબીમાં ફરજ બજાવી અને ગીર સોમનાથ જીલ્લામાં નિવૃત્ત થયેલ કડક અને જોબાઝ પોલીસ અધિકારી તરીકે લોકચાહના મેળવનાર શ્રી ચુડાસમાને આજે પણ જનતા યાદ કરે છે. તેમના જન્મદિન નિમિતે મો. નં. ૭૯૯૦ર ૪૭૦ર૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
