<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 બૂટલેગરો ફિરોઝ મેણુ-હર્ષદ મહાજનની ૨૦ની ટોળકી સામે ગુજસીટોક : જુઓ વિડિયો : રાજકોટ શહેર-સોરાષ્‍ટ્ર તથા અન્‍ય જીલ્લાઓમાં બહારના રાજ્‍યોમાંથી દારૂ ઠાલવતી આખી સિન્‍ડીકેટને સાણસામાં લેતી શહેર ક્રાઇમ બ્રાંચ : ૯ને પકડી લેવામાં આવ્‍યાઃ ફિરોઝ ઉર્ફે ફિરીયો, ધવલ સાવલીયા, ઇમરાન ઉર્ફે બોબડો, પ્રશાંત ઉર્ફે પાસો અને હર્ષદ ઉર્ફે મહાજન પાસા તળે જેલમાં હોઇ કબ્‍જો મેળવાશેઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની સુચના, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ટીમની કાર્યવાહી : શહેરની સતત ૧૨મી ગેંગ સામે આકરી કાર્યવાહી ૨૦૧૭થી ૨૦૨૬ સુધીમાં ૩૪૨ ગુનાઓમાં સંડોવણી5:57 PM IST