<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જુનાગઢ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી રેહાનખાન બાબીનો જન્‍મદિવસ

જુનાગઢ સમસ્‍ત બાબી પરિવારના સેક્રેટરી અને

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : જૂનાગઢ મહાનગર ભાજપ ના પૂર્વ મહામંત્રી અને સમસ્‍ત બાબી પરિવાર ના બે ટર્મથી સેક્રેટરી તરીકે સેવા આપતા રેહાનખાન બાબી નો આજે જન્‍મ દિવસ છે.

યુવા જોશીલા અને તટસ્‍ત સમાજ સેવી જેવો નિરપેક્ષ રીતે દરેક સામાજિક કાર્યોમાં નાની ઉંમર થી પોતાનું યોગદાન આપે છે.સારા વક્‍તા અને લેખક છે. તોહી સરળ સ્‍વભાવના રેહાનખાન બાબી ઉત્‍સાહી અને સેવા ભાવના કારણે લોક ચાહના મેળવી છે તેવો  આજે ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ માં વર્ષમાં મંગળ પ્રવેશ્‍યા છે .રેહાનખાન બાબી ને તેમના જન્‍મ દિવસ નિમિતે મો.૮૮૬૬૧૨૧૫૯૮ ઉપર મિત્રો સગા-સ્‍નેહીઓ આગેવાનો કાર્યકરો શુભેચ્‍છાઓની વર્ષા  કરી આશીર્વાદ ની વર્ષા થઈ રહિ છે.

 

(12:31 PM IST)