<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફિલ્‍મ અને મનોરંજન ઉદ્યોગ ફાઇનાન્‍સિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસિલ કરી રહ્યો છેઃ વિવેક મેનન : NV CAPITAL ના મેનેજીંગ પાર્ટનર અને યસ બેન્‍કની ટીમ અકિલાના આંગણે : યસ બેન્‍ક દ્વારા વિકાસ માટે સતત સારું કામ કરવું અને રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરવો એ મુખ્‍ય પ્રાથમિકતા :દિપક મેંદપરા * ગણતરીપૂર્વક નક્કી કરીને આ મોડલથી ફિલ્‍મ ક્ષેત્રે જોખમ વિના નિયમિત અને સ્‍થિર આવક મેળવી શકાય છે, સૌથી વધુ ઇન્‍વેસ્‍ટર્સ ગુજરાતમાંથી છે પણ રોકાણની કિંમત (વેલ્‍યુ)ની દ્રષ્ટિએ દિલ્‍હી અને સાઉથ ઇન્‍ડિયામાંથી વધુ પૈસા આવે છે, વ્‍યાજ આધારિત પ્રોડક્‍ટ મોડલ દ્વારા ફાઇનાન્‍સર્સને આ ચોક્કસ ક્ષેત્રમાંથી નિયમિત અને સ્‍થિર આવક પ્રાપ્ત થાય છેઃ વિવેક મેનન3:53 PM IST

૨૪ વર્ષથી વોન્‍ટેડ હત્‍યાના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્‍ચે સૌરાષ્‍ટ્રના રાજુલામાંથી ઉપાડી લીધો : અમદાવાદમાં પત્‍નીની હત્‍યા કરી, બિહાર, બંગાળ, ઝારખંડ, દિલ્‍હીમાં પણ છુપાયેલ, ગુજરાત (અમરેલી પંથકમાં ) આવવાનું ભારે પડ્‍યું: પીઆઇ વિજય ભરવાડની બાતમી આધારે સૌરાષ્‍ટ્રની ક્રાઇમ કુંડલીના માસ્‍ટર પીઆઇ હિતેશ ગઢવી અને ક્રાઇમ બ્રાન્‍ચ સ્‍ટાફે ગારા કીચડ ખૂંદી પત્તો મેળવી લીધો સીપી વાંબાગ જમીર, એડી. સીપી કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં શરુ થયેલ વોન્‍ટેડ ઓપરેશન પાર્ટ ૨ પણ સફળતાના શિખરો સર કરી રહ્યું છે11:35 AM IST

મારવાડી કોલેજમાં વધુ એક છાત્રનો ચોથા માળેથી કૂદી આપઘાત : મુળ આંધ્રપ્રદેશનો વતનીઃ કોમ્‍પ્‍યુટરમાં ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતોઃ સવારે અભ્‍યાસ માટે આવ્‍યા બાદ પગલુ ભર્યુ : ૧૯ વર્ષના ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદની આત્‍મહત્‍યાનું કારણ શોધવા કુવાડવા પોલીસે તપાસ શરૂ કરીઃ છ દિવસમાં સતત બીજી આવી ઘટનાથી છાત્રોમાં અને કેમ્‍પસમાં અરેરાટીઃ ડે. રજીસ્‍ટ્રાર નિખીશ વર્ગીસે કહ્યું-આપઘાત કરનાર ભણવામાં ખુબ હોંશીયાર હતો : છ દિવસ પહેલા પણ આંધ્રપ્રદેશની ૧૯ વર્ષિય સોૈબર્નીકાએ હોસ્‍ટેલમાં દસમા માળેથી કૂદી જીવ દીધો હતોઃ એ ઘટનામાં કારણ બહાર આવ્‍યું નથી ત્‍યાં આંધ્રપ્રદેશના જ ૧૯ વર્ષના વિદ્યાર્થીએ મોત મેળવી લીધું2:39 PM IST