<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ધારાસભ્‍ય અને જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાનો જન્‍મદિન

 

રાજકોટઃ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જેતપુરના ધારાસભ્‍ય તથા રાજયના ભૂતપૂર્વ નાગરીક પુરવઠા તથા કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી જયેશ વિઠ્ઠલભાઇ રાદડીયાનો જન્‍મ તા.૨૦ નવેમ્‍બર ૧૯૮૧ દિવસે થયેલ. આજે ૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ જેતપુર મતક્ષેત્રમાંથી ચુંટાયા છે. લેઉવા પાટીદાર સામાજીક સહિત વિવિધ સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. સહકારી ક્ષેત્રની ચુંટણીઓમાં તેમણે પોતાની આવડત સાબીત કરી છે.

ફોન નં.૦૭૯ ૨૩૨૫૦૨૨૯, મો.૯૯૨૫૧ ૪૪૪૪૪ ગાંધીનગર.

(11:19 AM IST)