<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારત સહિત ૨૫ દેશોમાં તેલ -ગેસ-ક્રાઇસિસને કારણે હાહાકારઃ અર્થવ્‍યવસ્‍થા લથડી : જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પヘમિ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયોઃ ફ્રાન્‍સ અને પોલેન્‍ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી ચેન્નઈમાં કમર્શિયલ લિક્‍વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સિલિન્‍ડરની અછતને કારણે ગઈકાલે નેક રેસ્‍ટોરાં સંપૂર્ણપણે બંધ રહી હતી જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પヘમિ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયોઃ ફ્રાન્‍સ અને પોલેન્‍ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી 3:59 PM IST