<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સામાન્‍ય વહીવટી વિભાગના સચિવ અદ્રા અગ્રવાલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના પૂર્વ વસ્‍તી ગણતરી નિયામક અદ્રા અગ્રવાલનો જન્‍મ તા. રર-૧ર-૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી ભૂતકાળમાં પંચમહાલના લુણાવાડામાં મદદનીશ કલેકટર, ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી રાજયમાં વેટના અધિકાર કમિશનર, દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીના એમ.ડી. નવસારીના જિલ્લા કલેકટર રાજયમાં રાહત કમિશનર વગેરે પદ રહી ચૂકયા છે. મુળ યુપીના બરેલીના વતની ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. હાલ સામાન્‍ય વહીવટ વિભાગમાં સચિવ (આયોજન) તરીકે ફરજ બજાવે છે.

મો. ૯૯૭૮૪ ૦૭૨૮૧ ગાંધીનગર

(11:41 AM IST)