News of Monday, 22nd December 2025
જીવદયા પ્રેમી શ્રમજીવી ઉપાશ્રયના ટ્રસ્ટી મહેશભાઇ મહેતાનો જન્મદિન

રાજકોટ : જીવદયા પ્રેમી શ્રમજીવી ઉપાશ્રયનાં ટ્રસ્ટી મહેશભાઇ મહેતાનો જન્મદિવસ છે. તેઓ ઓઇલ્સ અને પલ્સીસનાં કેન્સવાસીંગ એજન્ટ છે. રાજકોટ બ્રોકર એસોસીએશનનાંસેક્રેટરી, દાણાપીઠ એસોસીએશનનાં સેક્રેટરી, જૈન સોશ્યલ ગ્રૂપ મેઇન કારોબારી સભ્ય છે. જન્મદિવસે ઝુંપડપટ્ટીમાં ભોજન સહિત જીવદયા પ્રવૃતિઓ કરવામાં આવશે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
